અત્યારે પંડ્યા પરિવારમાં ખુશીનો માહોલ છવાયેલ છે ભારતીય ક્રિકેટર કૃણાલ પંડ્યા અને તેની પત્ની પંખુરી શર્માના ઘરે કિલકિલારી ગુંજી ઉઠી છે હકીકતમાં હાર્દિક પડ્યા અને પાંખુરી પહેલા બાળકના માતા પિતા બની ગયા છે બને કપલે એમના જીવનમાં એક છોકરાનું સ્વાગત કર્યું છે ક્રિકેટરે આ ખુશખબર સોશિયલ મીડિયા.
પર શેર કરીને પોતાના ફેન્સને આપી છે સાથે ક્રિકેટરે એમની ફેમિલીનો ફોટો પણ શેર કર્યો છે તમારી જાણકારી માટે જણાવી દઈએ ડિસેમ્બર 2017 ના કૃણાલ પંડ્યાએ પંખુરી સાથે લગ્ન કર્યા હતા પાંચ વર્ષ સુધી લગ્નજીવનનો આનંદ માણ્યા બાદ હવે આખરે બંને માતા પિતા બની ગયા છે એમના ઘરે પુત્રનો જન્મ થયો છે.
નવાઈ ની વાત એ હતી કે કૃણાલ પંડ્યાએ તેની પત્ની પંખુરી પ્રેગ્નેટ છે તેના વિશે કોઈને જાણ થવા દીધી ન હતી હાર્દિક પડયાએ પત્ની પંખુરી તેમની સાથે નવજાત બાળક સાથેની તસ્વીર શેર કરી છે ફોટો શેર કરતા સાથે કૃણાલે પોતાના પુત્રનું અનોખું નામ બતાવ્યું છે કૃણાલ પંડ્યાએ પુત્રનું નામ કવીર કૃણાલ પંડ્યા પાડ્યું છે.