તે યુવતીઓનો ન!શો કરતો હતો યુવતીઓ પટાવવા ક્યારેક ફૌજીની ડ્રેસ પહેરતો હતો તો ક્યારેક ઈંક્મટેક્સ અધિકારીનો બની જતો રોજ નવી યુવતીથી મિત્રતા કરવી અને પોતાની હવસનો શિ!કાર બનાવીને તેને છોડી દેવી તેનો શોખ બની ગયો હતો યુવતી તેને ગળે પડતી તો તેને રસ્તેથી હટાવવામાં વાર ન લગાડતો.
આ કહાની એવા સાયકો કિ!લરની છે જેને નવી નવી ગર્લફ્રેન્ડ બનાનવાનો શોખ છે જણાવી દઈએ રાજસ્થાનના જયપુરની એક યુવતીની હ!ત્યાને મામલે વિક્રમ ઉર્ફે મિલિટરીની ધરપકડ કરી છે પોલીસ પુછતાજમાં વિક્રમે રુંવાટા ઉભા કરી દે તેવા રાજ ખોલ્યા જેને સાંભળીને પોલીસ પણ હેરાન રહી ગઈ આ સાયકોએ.
2 યુવતીઓને મોતને ઘાટ પણ ઉતારી આ આરોપી જયપુરમાં 2 મહિના પહેલા લિવઇન રિલેશનશિપમાં રહેતી તેની ગર્લફ્રેન્ડ રોશનીને મોતને ઘાટ ઉતારીને ફરાર થઈ ગયો હતો પરંતુ આ આરોપીને બે મહિના પછી પોલ્સન ઝબ્બે લાગ્યોછે આ આરોપી આર્મીના ડ્રેસનો ઉપયોગ નવી યુવતીઓને ફસાવવા માટે કરતો હતો.
બે મહિના પહેલા વિક્રમે તેની ગર્લફ્રેન્ડ રોશનીને મોતને ઘાટ ઉતારી દીધી હતી વિક્રમથી પુછતાજમાં જાણવા મળ્યું કે રોશની પહેલી યુવતીથી નથી પરંતુ પાંચ રાજ્યોની 50થી વધુ યુવતીઓ સાથે ફિઝિકલ સબંધ બનાવ્યા હતી બધી યુવતીઓને આર્મી અને ખુદને ઇન્કમટેક્સ ઓફિસર બતાવીને પોતાનો શિકાર બનાવતો.