સાલ 1975 માં આવેલી ફિલ્મ શોલે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપરહિટ સાબિત થઈ હતી જેમાં રહીમ ચાચા તો આપને યાદ જ હસે જેમને એક ડાયલોગ આપ્યો હતો ઈતના સન્નાટા ક્યું હૈ ભાઈ તેઓ પોતાના દમદાર અભિનય થકી ખુબ ચર્ચાઓ માં આવ્યા હતા રહીમચાચાનુ પાત્ર ભજવનાર અભિનેતા નું નામ હતું.
એ હેગંલ ભલે તેઓ આજે આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ તેમને બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી હતી પોતાની 52 વર્ષની ઉંમરે તેઓ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાયા હતા એકે હેગંલનુ આખુ નામ અવતાર કિશન હેગંલ હતું તેમનો.
જન્મ 1917 માં શાલકોટ પજાબં એટલે પાકિસ્તાન માં થયો હતો તેમનુ બાળપણ પેશાવરમાં વ્યતિત થયું હતું તેઓ કાશ્મીરી પંડીત પરીવાર થી સંબંધ રાખતા હતા સાથે તેઓ એક સ્વતંત્રતા સેનાની પણ હતા તેમને 1936 થી 1965 સુધી સ્ટેજ અભિનય પ્રોગ્રામો પણ કર્યા હતા ત્યારબાદ તેઓ.
બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં જોડાયા એ પહેલા તેઓ એક દરજીનું કામ કરતા હતા તેઓ સાલ 1936 થી 1946 વચ્ચે દેશની આઝાદી માટે લડતા હતા તેઓ સ્વાતંત્ર્ય સેનાની તરીકે કામ પણ કરતા હતા અંગ્રેજો સામેની લડાઈમાં તેમને બ્રિટિશ શાસન હેઠળ પાકિસ્તાન કરાચી ની જેલમાં ત્રણ વર્ષ.
માટે પુરવામાં આવ્યા હતા ત્રણ વર્ષ ની જેલમાંથી છૂટ્યા બાદ તેઓ પરીવારજનો સાથે મુંબઈ આવી ગયા ત્યાર બાદ તેમને અભિનય ની શરૂઆત કરી એકે હેગંલનુ 26 ઓગસ્ટ 2012 ના રોજ નિધન થયું હતું તેઓએ 70 થી વધારે ફિલ્મો માં અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી હતી.