Cli
તારક મહેતા શો ના બાપુજીની પત્ની છે ખુબ હોટ અને સુંદર, સુંદરતા મામલે અભિનેત્રીઓને પણ પાછળ છોડે...

તારક મહેતા શો ના બાપુજીની પત્ની છે ખુબ હોટ અને સુંદર, સુંદરતા મામલે અભિનેત્રીઓને પણ પાછળ છોડે…

Breaking

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ આજકાલ ખૂબ જ ચર્ચામાં રહી છે આ શોમાંથી ઘણા બધા કલાકારો ના એક પછી એક ગયા બાદ પણ લોકો આ શોને પ્રથમ જોવે છે અને શોના દરેક પાત્રો ને ખુબ પસંદ કરે છે આશો ટીવી શોમાં સૌથી લોકપ્રિય ટીવી શોછે લોકો આ શોના મુખ્ય પાત્ર બાપુજી.

એટલે કે અમિત ભટ્ટને ખુબ પસંદ કરે છે બાપુજી જેઠાલાલના પિતાનું પાત્ર ભજવે છે પરંતુ આજે અમે તમને તેમના વાસ્તવિક જીવન સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો કહીશું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં બાપુજીની ભૂમિકા ભજવનાર અમિત ભટ્ટ વાસ્તવિક જીવનમાં ખૂબ જ હેન્ડસમ અને રોમેન્ટિક છે.

સાથે અમિત ભટ્ટની પત્ની ખુબ જ હોટ અને ગ્લેમર છે તેમને બે બાળકો છે અને તે શોમાં ભલે બાપુજી એટલે કે અમિત ભટ્ટ જેઠાલાલના બાપુજીનો રોલ ભજવે છે પરંતુ ઉંમરમાં અમિત ભટ્ટ દિલીપ જોશી કરતા નાના છે તેમની ઉંમર 48 વર્ષની છે લોકો તેમને બાપુજી ના રોલમાં વર્ષોથી ખૂબ પસંદ કરે છે.

તેઓ પોતાના એક એપિસોડ માટે 70 થી 80 હજાર ફી વસુલે છે આને તેઓ આ શો માં છેલ્લા 13 વર્ષથી અભિનય કરે છે તેઓને આ શો થકી આગવી ઓળખ મળી છે વાંચક મિત્રો આપનો બાપુજી વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી અવશ્ય જણાવજો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *