માનવ સેવાથી મોટું કોઈ પુણ્ય નથી આ સેવા ગુજરાતમાં આવેલા સુરતમાં એક પોપટભાઈ ફાઉન્ડેશન છે પૂરી પાડે છે તેઓ રોડ પર રઝળતા લોકોને સુવાની રહેવાની અને જમવાની સુવિધા પૂરી પાડે છે જેનું કોઈ ના હોય તેને આ ટીમ મદદ કરે છે રોડ પર રહીને પોતાનું જીવન પસાર કરતા લોકો ઘણીવાર દોડી દોડી ભાગતા હોય છે.
આ લોકોને એમ જ હોય છેકે તેને મારવા માટે આવ્યા છે ત્યારે આવા જ એક ભાઈ હતાં જે પોપટભાઈની ટીમને જોઈ દોડતા ભાગ્યાં હતાં અને કહેવા લાગ્યા મને આ પહેલા ખરાબ અનુભવ થયોછે આ માટે હું દોડીને ભાગુછું તો ચાલો જાણીએ આખરે આ વ્યક્તિ કોણ છે તેવી સ્થિતિમાં રહે છે મૂળ બિહારના ગોરખપૂરના રહેવાસી છે.
સંજયભાઈ દેવભૂમિ દ્વારકા કઈ રીતે પહોચ્યા તેને એ પણ ખબર નથી કે અહીં કેવી રીતે પહોચ્યા છે ત્યારે આ સંજયભાઈની મદદ માટે પોપટભાઈની ટીમ આવી હતી જે બાદ સંજયભાઈ તમામ સુવિધાઓ આપી હતી પહેલા આ ભાઈ જવા માટે તૈયાર નહતાં અને કહેતા હતાં કે મને ચા પીવડાવો આ સંજયભાઈને ડર હતો કે તેને મારશે તો.
અને કહેવા લાગ્યા કે મારે ગાડીમાં નથી આવવું મને રહેવા દો પછી પોપટભાઈની ટીમ જે કાર્ય કર્યું તે પ્રસંશાને પાત્ર હતું કારણ કે સંજયભાઈ જે રીતે રહેતા હતાં તેને જોઈ કોઈપણ માણસ ડરી જાય ત્યારબાદ આ સેવાભાવી ટીમે તેમને સ્વચ્છ કપડા પહેરાવ્યાં હતાં સંજયભાઈને એક બીમારી છે તેને ગુપ્ત રોગની તકલીફ વધારે છે જેના કારણે તેના.
મગજમાં કઈ ભાગ નથી રહેતું અને આમ તેમ ભટક્યા કરેછે તે બિહારના હોવા છતાં તે દ્વારકા કઈ રીતે પહોચ્યા તે પણ તેને ખબર ન હોવાથી પોપટભાઈની ટીમ પણ મુઝવણમાં મુકાયી હતી સંજયભાઈને ગુપ્ત રોગની સારવાર આપવા માટે પોપટભાઈ ટીમ તેને દ્વારકાની એક સરકારી હોસ્પિટલમાં સારવાર અપાવી.
અને ત્યાંના તબીબે કોઈ મોટા સર્જન ડોક્ટરને બતાવવા માટે કહ્યું હતું આ ભાઈની સારવાર માટે દ્વારકાથી આણંદ લઈ જવા માટે નીકળ્યા હતાં ત્યાં એક સેવાભાવી સંસ્થામાં સંજયભાઈને રાખવામાં આવશે અને અહીંયાથી જ તેને એક સર્જન ડોક્ટર પાસે લઈ જવામાં આવશે જે બાદ બિહાર તેમના વતન પરત મોકલવામાં આવશે.