રાજકોટમાં બાબા વાગેશ્વરના દરબારનો વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ વિજ્ઞાન જાથા હવે મેદાનમાં છે પોલીસ કમિશનરને ફરિયાદ આપવા માટે અરજી કરી ધૂણવું તે માનસિક બીમારી છે તેવું વિજ્ઞાન જાથાએ જણાવ્યું છે કાળા જાદુ નિવારણ ધારો 2024 હેઠળ કાર્યવાહીની માંગ કરાય ચમત્કારના નામે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી છે વૈજ્ઞાનિક મિજાજમાં બાધારૂપ કાર્યવાહી સામે તેમણે ફરિયાદ કરી જયંતભાઈ છેલ્લા દિવસનો દરબાર જેનો જ વિરોધ હતો અને
ગઈકાલે જે એજ થયું ધૂણવાની વાત છે આપના તરફથી શું કાર્યવાહી ને શું આગામી આયોજન છે કાર્યક્રમનું શું કયો છો એક તો વિજ્ઞાન જાથા જે ત્રી દિવસીય હનુમંત કથાનું આયોજન કરવામાં આવેલું હતું આ કથામાં બે દિવસ હનુમંત કથાના અને રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર બનવાની વાત કરી લવજ જિહાદની વાત કરી ચાદરની વાતો કરી અને લોકોને ગુમરાહ કરવા અને અવડે માર્ગે લઈ જવાનો પ્રયાસ હતો ત્રીજા દિવસે રાતના એક ખૂબ જ માનવ જિંદગી સાથે ખીલવાડ સમાન અને માનવ સાથે હાસીપાત્રની જે ઘટના બની છે
તેને વિજ્ઞાનથા વખોડે છે આજ રોજ પોલીસ કમિશનરને બાબા રામ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી અને આયોજકો સામે ગુનો દાખલ કરવાની વિજ્ઞાનથા અરજી સાથે માંગણી કરનાર છે અને કદી ચલાવી વી ન લેવાય એટલા માટે કે મોડી સારવાર આપવી અને વૈજ્ઞાનિક બીજામાં બાધારૂપ થવું તે માનસિક ઈજા કરવી તે ગુનાને પાત્ર છે ધૂણું એ માનસિક બીમારીની વ્યાખ્યામાં આવે છે અમુક ઢોંગ કરે છે અને જે બીમાર છે બીમાર વ્યક્તિ છે અને એનું જે બિહેવિયર છે અને એમાં એમ કે કોઈપણ ઉપચારના નામે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી જે પ્રકારે હરકત કરતા હતા તે તેની જાથા કડક શબ્દોમાં આલોચના સાથે નિંદા કરે
ભારતના બંધારણના આમુખ 51એનો ભંગ થાય છે 2024 માં નવો કાયદો બનાવ્યો છે ભ્રમ ફેલાવવો અથવા ધૂણવું કે ચમત્કાર નામે ગુમરાહ કરવા તે અનુસંધાને અનુચ્છેદ 2એ એ પ્રમાણે પણ ગુનો બને છે ત્વરિત ગુનો દાખલ કરી અને પોલીસ તંત્રએ આ જે જવાબદાર છે તેની સામે કડક કારવાની ધરપકડ કરવી જોઈ તેવી પણ વિજ્ઞાન જાથા માંગણી કરે છે વિજ્ઞાનજાથા બહુ સ્પષ્ટપણે માને છે કે વિજ્ઞાન મંચની ની અંદર અમે એને કાયમ માટે આવવાનું આમંત્રણ આપ્યું તું અત્યારે કદી શીખવાડતા નથી.
દિવ્ય દરબારમાં ખુલ્લા મને આમંત્રણ આપે છે પરંતુ આ બાબા ડરે છે ડરપોક છે અને લોકોને ફક્ત અને ફક્ત હિન્દુ રાષ્ટ્ર ચાદર ને લવ જિહાદના નામે લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે અને અશાંતિનો માહોલ પેદા કરે છે જેથી સરકારી તંત્રે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તો આ હતા વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પંડ્યા કે તેઓનું કહેવું છે કે જે રીતના બાબાના દરબારમાં જે કાર્યવાહી થઈ છે છેલ્લા દિવસનો નો જે દરબાર યોજાણો હતો તેમાં જે ધૂણવાની વાત છે તે ક્યાંક વિજ્ઞાનના વિરોધમાં છે સાથે જ જે અમુક નવા કાયદા હેઠળ તેમની સામે ફરિયાદ પણ નોંધાઈ શકે છે અને પોલીસ કમિશનર પાસે જઈ અરજી આપીને તેમની સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરવા માંગ છે તે કરવામાં આવશે કેમેરા પર્સન દેવજી રંગાળીયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ