સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો સામે આવતા રહે છે ઘણા બધા એવા પણ વિડીઓ હોય છે જે આકર્ષક નું કેન્દ્ર બનીને જોત જોતામાં સોશિયલ મીડિયા પર આ!ગની જેમ ફેલાઈ જાય છે આજકાલ જ્યારે વેસ્ટર્ન આઉટ ફીટ અને બોલીવુડ ડાન્સ નો દબદબો જોવા મળે છે એ વચ્ચે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીઓ ખુબ વાયરલ થઇ રહ્યો છે.
જેમા લીલા પીળા રંગની સાડી અને ચણીયાચોળી પહેરીને એક લગ્ન પ્રસંગે યોજાયેલ રાત્રીના સંગીત સેરેમની કાર્યક્રમ દરમિયાન કેટલીક ગામડા ની દેશી યુવતીઓ મનમુકીને બચપણ કા પ્યાર સોંગ પર ટીમલી અંદાજમાં ડાન્સ કરી રહી છે બચપણ કા પ્યાર સોંગ સહદેવ નામના નાના બાળકે ગાયું હતું ત્યારબાદ ઘણા બધા સિગંરો એ.
તેની કોપી કરીને આ ગીત ગાયું પરંતુ અસલી હકદાર આ સોગંનો સહદેવ હતો આ સોંગ ના તાલે અનોખા સ્ટેપ થી ઝુમતી આ યુવતીઓ ના સ્ટેપ મુવ જોતા લોકો વિચારમાં પડી ગયા છે બોલિવૂડ ની ટોપ ડાન્સરોને પણ પાછડ રાખતી આ યુવતીઓ ગામ્રીણ શૈલીમાં જોરદાર ડાન્સ કરતી જોવા મળે છે આ ટીમલી ડાન્સ વિડીઓ.
ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર થી અપલોડ કરવામાં આવ્યો છે જેને લોકો ખુબ પસંદ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે જોત જોતામાં આ યુવતીઓ ની ટીમલી ખુબ વાઈરલ થઈ છે અને અલગ અલગ ઈન્સ્ટાગ્રામ પેજ પર આ વિડીઓ શેર કરવામાં આવ્યો છે ટીમલી ના દેશી ડાન્સ માં લોકોએ લીલા પીળા રંગની.
ચણીયાચોળી પહેરી ડાન્સ કરતી આ યુવતીઓ ને લોકો ખુબ પસંદ કરી વખાણ કરતા થાકતા નથી એવા ઘણા બધા વિડીઓ સામે આવે છે આજે પણ આદિવાસી પરંપરા નૃત્ય શૈલી ગ્રામીણ લોકો જાળવી રહ્યા છે સંસ્કૃતિ અને સભ્યતા નો વારશો આજેપણ ગ્રામીણ વિસ્તારોમાં ટકી રહેવા પામ્યો છે.