આજે સવારે જયારે ખબર આવી કે બચપન પ્યાર ગીતથી વાઇરલ થયેલા સહદેવ દીરડોનો અ!કસ્માત થઈ છે ત્યારે લોકો ઘબરાઈ ગયા પરમ દિવસ સાંજે સહદેવ અને તેના પિતા બબાઈકનું સ્લીપ ખાતા ગંભીર ચોટ આવી હતી સાત આઠ કલાક સુધી બંને બેહોશ રહ્યા પુરા દેશમાંથી સહદેવ માટે દુવા કરવામાં આવી.
પરંતુ હવે સહદેવ ખતરાથી બહાર આવી ગયો છે સહદેવ હવે હોશમાં આવી ગયો છે અને ધીરે ધીરે તેના સ્વાસ્થ્યમાં સુધારો આવી રહ્યો છે સહદેવે હોશમાં આવતાજ પહેલા તેના પિતા વિશે પૂછ્યું એટલી ગંભીર હાલતમાં પણ તેને યાદ હતું કે તેના પિતાને પણ વાગ્યું હતું કાલે જદ્દલપૂરના ડીએમઆરએસ હોસ્પિટલમાં ભરતી.
કર્યાવ્યા બાદ સહદેવ દીરડોની સારવાર ડોક્ટરોએ શરૂ કરી દીધી હતી તેના માથામાં પાંચ ટાંકા આવ્યા છે કાલે તેની હાલત જોઈને ડોક્ટરોએ એવું પણ કહી દીધું હતું થઈ શકે સહદેવને બચાવવો મુશેલ થઈ જાય પરંતુ લોકોની દુવાઓ એ એવું જોર માર્યું સાત કલાક બાદ સહદેવ હોશમાં આવી ગયો.
સીટી સ્કેન કરાવ્યા બાદ સહદેવને આઈસીયુમાં 12 કલાક રાખવામાં આવ્યો હતો બાદશાહથી લઈને છત્તિસગઢના મુખ્યમંત્રી સુધી સહદેવના સમાચાર લઈ રહ્યા છે ડોક્ટરની એક પુરી ટિમ સહદેવની સારવારમાં લાગી છે આપણે દુવા કરીએ કે સહદેવ જલ્દી સ્વસ્થ થઈને ઘરે આવે મિત્રો પોસ્ટ ગમે તો શેર કરવા વિનંતી.