તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકપ્રિય ટીવી સીરીયલ જ્યારે પણ આપણે જોઈએ છીએ ત્યારે એમાં ખૂબ હોટ અને સ્ટાઇલિશ પાત્ર બબીતાજી એટલે કે મુનમુન દત્તા જોવા મળે છે તો વાસ્તવિક જીવનમાં આ મુનમુન દત્તા અપરણિત છે પરંતુ એના ઘણા લવ અફેર પણ રહેલા છે.
2008 માં બોલીવુડના અભિનેતા જેઓએ ફિલ્મ જાની દુશ્મનથી ખૂબ લોક ચાહના મેળવી હતી એવા અરમાન કોહલી સાથે નજરોથી નજર મળતા પ્રેમમાં પડી હતી બંને વચ્ચેના સંબંધો ખૂબ બહાર આવ્યા હતા પરંતુ આ પ્રેમ પ્રકરણનો અંત એક વર્ષમાં જ આવી ગયો હતો.
એનું કારણ એ હતું કે મુનમુન દત્તાએ જણાવ્યું હતું કે વેલેન્ટાઈન ડે ના દિવસ ઉપર જ કોઈ બાબતો સર ઝઘડો થતાં અરમાન કોહલીએ એને માર મા!ર્યો હતો જેની ફરિયાદ પણ મુનમુન દત્તાએ નોંધાવી હતી અરમાન કોહલી ફાઈન ભરીને છૂટી ગયા હતા એ સમયે ડોલી બિન્દ્રા આ ઘટનાની સાક્ષી રહી હતી.
તેને ગવાહી આપી હતી એના જણાવ્યા મુજબ મુનમુન દત્તા ને અરમાન કોહલી ખૂબ જ ટોર્ચર કરતો હતોઆ ઘટના બાદ મુનમુન દત્તા સિંગલ જ હતા શોના પાત્ર ટપુ સાથે પણ ઘણા ફોટોસ આવ્યા હતા જેમાં મુનમુન દત્તાનું અફેર ચાલી રહી છે એવી અફવાઓ.
પણ સામે આવી હતી મુનમુન દત્તા ને ઘણીવાર ઘણા એપિસોડમાંથી બહાર પણ કરવામાં આવી હતી કારણ કે એને શૂટ દરમિયાન શરીરને સ્પર્શ કરવાથી વાંધો હતો હોળી ધુળેટી ના એપિસોડ દરમિયાન પણ એને એ બાબતમાં આનાકાની કરી હતીપરંતુ મુનમુન દત્તાએ.
આ બાબત પર મીડિયા સામે જણાવ્યું હતું કે મારા પિતાજી કોલકત્તામાં બીમાર છે એમની સારવાર માટે જાઉં છું એમ કહીને ઘણા બધા એપિસોડ માંથી બહાર રહી હતી આ શોમાં ઐયર અને બબીતાજીની જોડી સાથે જેઠાલાલનો એક તરફી પ્રેમ દર્શકોનું મનોરંજન કરાવે છે આ વિશે આપનો શું અભિપ્રાય છે એ જરૂર જણાવજો.