Cli

બાપ રે પૃથ્વીરાજ ચૌહાણ નું રુંવાટા ઉભા કરી દે તેવું ટ્રેલર રિલીઝ થતાંજ તબાહી મચાવી…

Bollywood/Entertainment Breaking

ગઈ કાલે અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણ નું ટ્રેલર રિલીઝ થયું અને રિલીઝ થતાંજ દરેક બાજુ છવાઈ ગયું અક્ષય કુમારથી જેવી આશા હતી ઠીક એવોજ રોલ અક્ષય કુમારે ફિલ્મમા કર્યો છે ફિલ્મમાં અક્ષય કુમારના દમદાર ડાયલોગ સાંભળવા મળી રહ્યા છે અને ફિલ્મમાં સરપ્રાઈઝ પેકેજ સંજય દત્ત છે.

એમનું કામ એટલું જબરજસ્ત છે જેટલું કામ એમણે કેજીએફ 2 ફિલ્મમાં કર્યું હતું તેના શિવાય ચન્દર બરદાઈના રોલમાં સોનુ સુદ પુરી મહેફિલ લૂં!ટી ગયા ફિલ્મમાં માનુષી છીલ્લરનો પણ જબરજસ્ત રોલ છે એમને જોઈને એવું નથી લાગી રહ્યું કે એમની આ પહેલી ફિલ્મ છે તેના શિવાય મોહમ્મ્દ ઘોરીના પાત્રમાં માનવ વીજ છે.

જેઓ બધા પર ભારે પડતા જોવા મળી રહ્યા છે બોલીવુડથી જેવી ફિલ્મની આશા હતી એ તેના પર 100 ટકા ખરી ઉતરી રહી છે ટ્રેલર જોયા બાદ તમારો ઉત્સાહ વધારી દેશે ફિલ્મનો સેટ મહેલ યુ!દ્ધભૂમિના સીન તમને ફિલ્મ જોવા માટે મજબુર કરી દેશે ટ્રેલરમાં જોવા મળી રહ્યું છેકે પૃથ્વીરાજને દિલ્હીના રાજા બનાવામાં આવે છે.

પરંતુ તેના બાદ મોહમ્મ્દ ઘોરી દિલ્હી પર આક્રમણ કરીને પૃથ્વીરાજથી દિલ્હી છીનવી લેવાની કોશિશ કરે છે ફિલ્મના એક એક સીન પર બહુ ઝીણવટભર્યું કામ કર્યું છે ટ્રેલર આવતાજ ફિલ્મની રિલીઝ તારીખની પણ જાહેરાત કરી દેવામાં આવી છે ફિલ્મ આવતા મહિને 3 જૂને રિલીઝ થશે મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *