Cli
બાહુબલી ફેમ તમન્ના ભાટિયા નું અચાનક બદલાયું લુક, હવે પહાડ જેવું ભારે થઈ ગયું છે ફિગર...

બાહુબલી ફેમ તમન્ના ભાટિયા નું અચાનક બદલાયું લુક, હવે પહાડ જેવું ભારે થઈ ગયું છે ફિગર…

Bollywood/Entertainment Breaking

સાઉથ ફિલ્મોમા દમદાર અભિનય થકી બોલીવુડ ફિલ્મો માં પોતાના અભિનય નો જાદુ ચલાવનાર અભિનેત્રી તમન્ના ભાટિયા આ દિવસોમાં પોતાની આવનારી બિગ સ્ટાર ફિલ્મોને લઈને લાઈમલાઈટમાં રહે છે આ વર્ષ દરમિયાન ચિરંજીવી સાથેની ફિલ્મ ભોલા શંકર અને રજનીકાંત એશ્ર્વર્યા રાય શિવા રાજકુમાર જેવા મલ્ટી સ્ટાર કાસ્ટ.

ફિલ્મ જેલર ને લઇને લાઈમલાઈટમાં છવાયેલી રહે‌ છે તમન્ના ભાટીયા સાલ 2022 માં રીલીઝ થયેલી ફિલ્મ બબલી બાઉન્સર બાદ ખુબ ચર્ચાઓ માં રહી હતી આ ફિલ્મ બાદ તેને પોતાનો વજન ઘટાડવા સખત જીમ વર્કઆઉટ થકી ફરી હોટ અને કર્વી ફીગર બનાવ્યું છે તમન્ના ભાટિયા પોતાના ફિલ્મી કેરિયરની.

સાથે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે પોતાના જીમ વર્કઆઉટ વિડીઓ બિકીની લુક વેસ્ટન આઉટફીટ લુક થકી ચાહકો ને મદહોશ કરતી તમન્ના ભાટિયા તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી ઓપન હેર લાઈટ મેકઅપ માં તે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી.

ટાઈટ કોટન જીન્સ અને ક્રોપ ડીપનેક ટોપમાં તેને પોતાનું બોલ્ડ અને હોટ લુક ફોન્ટ કરી ફેન્સ ને મદહોશ કર્યા હતા તેની મદમસ્ત જવાની નો ઉભાર જોઈ ફેન્સ દિવાના બન્યા હતા કાતીલાના અદાઓ સાથે તેને પેપરાજી ને પોઝ આપ્યા હતા તેનું રુપ નિતરતુ યૌવન અને તેની બેક સાઈટ નો ઉભાર.

જોતા ચાહકો બેકાબુ બન્યા હતા તેની દિલકશ અદાઓ અને તેના ભરાવદાર મદમસ્ત નિતંબો તેના ડીપનેક માંથી છલકાતા ફેન્સ ના હૈયા ઘાયલ કરતા જોવા મળ્યા હતા તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતા ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા તમન્ના ભાટિયા પોતાની.

સુંદરતા થી ફેન્સ ના દિલ જીતી રહી હતી તમન્ના ભાટિયા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હમસકલ એન્ટરટેનમેન્ટ હિમ્મતવાલા જેવી ફિલ્મોમાં અક્ષય કુમાર અજય દેવગન અને સેફ અલી ખાન જેવા સ્ટાર સાથે કામ કરી ચૂકી છે તો સાઉથ સ્ટાર પ્રભાસ સાથે ફિલ્મ બાહુબલી થી ખૂબ જ લોકપ્રિય બની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *