Cli

આયુષ શર્માએ પોતાના સાળા સલમાન ખાનથી લઈ લીધો પંગો સલમાનની જ ફિલ્મને લાત મારી…

Bollywood/Entertainment Breaking

સલમાન ખાનની થોડી પણ ઈજ્જત ન કરતા એમના જીજા આયુષ શર્માએ એમની આવનાર ફિલ્મ કભી ઈદ કભી દિવાલીને વચ્ચેજ છોડી દીધી મનમોળું તો દરેક પરિવારમા થાયા છે પરંતુ એ મનમોળું સંબંધમાં બદલાઈ જાય તો સબંધમાં તિરાડ પડી જાય છે હકીકતમાં હાલમાં સલમાન ખાન અને એમના ખાસ મિત્ર.

સાજીદ નડિયાદવાલા વચ્ચેના વિવાદ વચ્ચે સલમાન ખાને પોતાના જ પિરવાર માંથી આયુષ શર્માને ફિલ્મમાં લેવાનો મોટો નિણર્ય લીધો હતો આયુષ શર્માએ ફિલ્મની શૂટિંગ પણ શરૂ કરી દીધી હતો પરંતુ આયુષને શૂટિંગ વચ્ચે જ વર્કઆઉટ કરવામાં આવ્યા રિપોર્ટ મુજબ સલમાનના SKF પ્રોડક્શન અને આયુષ વચ્ચે કંઈક સમસ્યા પેદાં થઈ ગઈ હતી.

અને મતભેદના કારણે આયુષે સલમાન વિશે એકઘડી પણ ન વિચારતા આ ફિલ્મને છોડવાનો મોટો નિર્ણય લઈ લીધો અહીં આયુષ શર્માએ પુરી ફિલ્મને છોડી દીધી છે જેનાથી સલમાનને પણ મોટો ઝટલો લાગ્યો છે આમ તો સલમાન ખાને જ આયુષને બોલીવુડમાં ડેબ્યુ કરાવ્યું હતું છતાં આયુષ શર્માએ સલમાની ફિલ્મને લાત મારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *