પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુને હાલમાં જ પોતાના ઘરે પુત્ર અલ્લુ અયાનના જન્મદિવસ પર પાર્ટી આપી જેની તસ્વીર ધીરે ધીરે હવે સોસીયલ મીડિયામાં આવવા લાગી છે અલ્લુ અર્જુનનો પુત્રનો જન્મ દિવસ મનાવતા પૂરો પરિવાર અહીં જોવા મળી રહ્યો છે જણાવી દઈએ સાઉથના સ્ટાર અલ્લુ અર્જુન 2 બાળકોના પિતા છે.
એમના મોટા પુત્ર અલ્લુ અયાનનો ગયા દિવસોમાં 14 એપ્રિલના રોજ જન્મદિવસ હતો અયાન હવે 8 વર્ષનો થઈ ગયો છે અહીં સામે આવેલ તસ્વીરમાં અલ્લુ અર્જુનનો પુત્ર એમના દાદા દાદી પણ જોવા મળી રહ્યા છે ફિલ્મ સ્ટાર અલ્લુ અર્જુને પોતાના પુત્રના જન્મદિવસ પાર્ટીમાં ચોકલેટની કેક રાખી હતી જેની ક્યૂટ તસ્વીર તમે અહીં જોઈ શકો છો.
જયારે અન્ય એક તસ્વીર સામે આવી છે જેમાં અલ્લુ અર્જુન અને પુત્ર અયાન મસ્તી કરતા જોવા મળો રહ્યા છે જેમાં અલ્લુ પુત્ર સાથે સેલ્ફી લેતા નજરે પડે છે અન્ય એક તસ્વીરમાં અલ્લુ અર્જુનની પત્ની અલ્લુ સ્નેહા રેડ્ડિએ તેની મિત્રો સાથે પોઝ આપતા જોવા મળી રહ્યી છે અહીં વાયરલ તસ્વીરમાં તમામ પરિવાર અને મિત્રો જન્મદિવસની પાર્ટી મનાવતા જોવા મળ્યા હતા.