અર્ચના સાથેની આ મજાકથી લોકો ગુસ્સે થયા કપિલ પર ! કહી રહ્યા છે કે શોમાં નથી રહ્યો પહેલા જેવો દમ…
ધ કપિલ શર્મા શો એક એવો શો જેને વર્ષ ૨૦૧૬થી લોકોને હસાવવાની શરૂઆત કરી હતી. આ શોમાં ઘણાં ઉતર ચડાવ આવ્યા. શો માં ઘણી વાર જજ બદલવામાં આવ્યા પરતું આ શો ની લોકપ્રિયતા કોઈ ઘટાડો જોવા મળ્યો ન હતો જો કે વચ્ચે એવી ખબર આવી હતી કે કપિલ શર્મા શો બંધ થઈ જશે પરતું સલમાન […]
Continue Reading