ટ્રમ્પ હોર્મુઝ હારી ગયા? ઈરાન અમેરિકાની નાડી પકડી રહ્યું છે?
અમેરિકા અને ઈરાન વચ્ચે જંગની સ્થિતિ શું છે? જો તમે આને ટ્રમ્પના નિવેદનોથી સમજવાની કોશિશ કરશો તો મગજ ચકરાવે ચડી જશે. ટ્રમ્પ એક જ દિવસમાં તમામ મૂડ સ્વિંગ્સ બતાવી દે છે. સવારે ઉઠીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે કે જંગ બસ પૂરી જ સમજો, શાંતિ આવવાની છે. ચા પૂરી થતા સુધીમાં તેમનો મૂડ બદલાઈ […]
Continue Reading