ઉત્તર ગુજરાતમાં રોજ સાંજે કેમ ગુલ થઈ જાય છે વીજળી? આ છે મોટું કારણ!
નવરાત્રીનો તહેવાર અને રાત્રે માતાજીની આરતી ચાલતી હોય અને અધ વચ્ચે જ લાઈટ જતી રહે મનમાં ગુસ્સો ફૂટી નીકળે આખા ચોકમાં સોંપો પડી જાય લોકો ઘરની વાટ પકડવા લાગે આવું જ કંઈક બની રહેવું છે ઉત્તર ગુજરાતના શહેર અને ગામડાઓમાં જ્યાં રાત્રે ગરબાના સમયે જ અંધારાપટ છવાઈ જાય છે આખરે કઈ કઈ જગ્યાએ અને કેમ […]
Continue Reading