ખામેનીના મૃત્યુ પર મોદી કેમ ચૂપ છે? મિત્રતાનો અંત કે રાષ્ટ્રીય હિતનો નવો અધ્યાય?
આ ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ, પીએમ મોદીની મુલાકાત અને રાજ્યસભાનું રાજકારણ: જાણો આજની મોટી વાતોશું યુદ્ધની આહટ વચ્ચે વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલ જવાનું ટાળવું જોઈતું હતું? ઈરાન સાથે ભલે આપણા સંબંધો એટલા મધુર ન રહ્યા હોય, પરંતુ તેમના સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતુલ્લા અલી ખામેનેઈની હત્યા પર મોદી સરકારની મૌન શું સૂચવે છે? શું ભારત ઈરાનથી દૂર થઈ ગયું […]
Continue Reading