કઈ મજબૂરીના કારણે અમિતાભ બચ્ચનને ઘર વેચવાની નોબત આવી?
મેગાસ્ટાર અમિતાભ બચ્ચન 30 વર્ષથી વધુ સમયથી જલ્સામાં રહે છે. પરંતુ તાજેતરમાં જ તેમણે જે સંકેત આપ્યા છે તે સ્પષ્ટપણે સૂચવે છે કે તેઓ પોતાનો બંગલો વેચી દેશે. હા, મુંબઈના જુહુ દરિયા કિનારાના જોરદાર મોજા અને તેમની વચ્ચે ઉભું રહેલું ઘર, ફક્ત ઈંટ અને પથ્થરની રચના નથી, પરંતુ ભારતીય સિનેમાના ઇતિહાસનો એક મહત્વપૂર્ણ ભાગ છે. […]
Continue Reading