કોણ છે અર્જુન તેંડુલકરની પત્ની સાનિયા ચંદોક?
ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે સાનિયા ચંદોગ સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્ન સમારોહ ખૂબ જ ભવ્ય રહ્યો હતો, જેમાં ક્રિકેટ, રાજકીય અને ફિલ્મ જગતની ઘણી હસ્તીઓ હાજર રહી હતી. પરંતુ લગ્ન પછી લોકોના મનમાં એક પ્રશ્ન ઉભો થયો છે: અર્જુન તેંડુલકરની દુલ્હન સાનિયા ચંદોગ કોણ છે? તે શું કરે છે […]
Continue Reading