ગોવિંદાની સલાહ માનીને સલમાન ખાને કેવી રીતે બદલી પોતાની પર્સનાલિટી?
ઉતરેલો ચહેરો અને ઓછા વાળ; પાર્ટનર ફિલ્મના કલાકારે ખોલી સલમાન ખાનની પોલ. જવાન દેખાવા માટે ભાઈજાને કરાવી અનેક સર્જરી. ગોવિંદાએ કંઈક એવું જણાવ્યું કે ફેન્સના હોશ ઊડી ગયા. લુક્સ અને ફિઝિકલ અપીયરન્સ બદલાવવા પાછળ પડ્યા એક્ટર; ૧૮ વર્ષ જૂનું રહસ્ય થયું જાહેર.બોલિવૂડ એક્ટર ગોવિંદા આ દિવસોમાં સતત સુરખીઓમાં છે. ક્યારેક તેમના પર અફેરના આરોપ લાગે […]
Continue Reading