યુદ્ધ વચ્ચે ભારત પર એક મોટું સંકટ આવ્યું ! પુતિનની મોટી જાહેરાત..
સતત થઈ રહેલા જીવલેણ હુમલાઓએ મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે. અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં હજારો ઇરાનીઓ માર્યા ગયા છે અને સૈન્યને ભારે નુકસાન થયું છે. ઇઝરાયલી અને અમેરિકન લશ્કરી ઠેકાણાઓ પર વારંવાર મિસાઇલો છોડીને ઇરાન પણ વિનાશ મચાવી રહ્યું છે. આ યુદ્ધ એટલું ખતરનાક બિંદુએ પહોંચી ગયું છે કે જો તે ઠંડુ ન પડે તો […]
Continue Reading