કંગનાના ‘ટપોરી’ નિવેદન પર રાજકીય યુદ્ધ, કોંગ્રેસે આપ્યો આ જવાબ!
એક પત્રમાં, શાહુએ આરોપ લગાવ્યો છે કે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીનું લોકસભામાં વર્તન અભદ્ર છે અને સંસદમાં તેમનું વર્તન અત્યંત ખરાબ છે.મંડીથી ભાજપ સાંસદ કંગના રનૌતે હવે આ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે રાહુલ ગાંધી પર ટિપ્પણી કરીને તેમને “ટપોરી” કહ્યા. તેમણે કહ્યું, “આપણે મહિલાઓ તેમને જોઈને ખૂબ […]
Continue Reading