અમેરિકન જાસૂસ ભારતમાં ગુપ્ત મિશન પર હતો? મોબાઇલે ચોંકાવનારા રહસ્યો ખોલ્યા!
ભારતમાં એક અમેરિકન નાગરિકની ધરપકડ કરવામાં આવી છે અને તેના મોબાઈલમાંથી એવા રહસ્યો ખુલ્યા છે જેનાથી સુરક્ષા એજન્સીઓના હોશ ઉડી ગયા છે. સવાલો ઉઠવા લાગ્યા છે કે શું આ માત્ર એક માણસનો મામલો છે કે પછી ભારત વિરુદ્ધ રચવામાં આવેલા કોઈ મોટા આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ભાગ છે? મ્યાનમારથી લઈને મિડલ ઈસ્ટ સુધી આના કનેક્શન છે. ડ્રોન […]
Continue Reading