Cli
અથિયા શેટ્ટીએ શરૂ કરી લગ્ન ની તૈયારીઓ, શુનિલ શેટ્ટીએ કહ્યું લગ્ન ખુબજ સાદા જ થશે પરંતુ...

અથિયા શેટ્ટીએ શરૂ કરી લગ્ન ની તૈયારીઓ, શુનિલ શેટ્ટીએ કહ્યું લગ્ન ખુબજ સાદા જ થશે પરંતુ…

Bollywood/Entertainment Breaking

અભિનેતા સુનિલ શેટ્ટી ઘણીવાર કે એલ રાહુલ અને એમની બેટી અથીયા શેટ્ટી ના લગ્ન ની અફવા ની ખુલી ને વાત કરી ચુક્યા છે આ દંપતીએ એમના સબંધ ને સત્તાવર બનવ્યો છે ત્યારથી એમના લગ્ન પ્રત્યે ના સમાચાર હેડલાઇન્સમાં આવી રહ્યા છે અથીયા શેટ્ટી એ એમના લગ્ન પ્રસંગ ની અફવાને વિરામ.

આપ્યા હોવા છતાં બંદ થતી નથી ધારવી બેંક બોલિવૉર્ડ બબલ મેમરી લેન મા છેલ્લા મહેમાન તરીકે અભિનેતા દેખાયા હતા સુનિલ શેટ્ટી ઇન્ટરવ્યૂ દરમિયાન એમની દીકરી ના લગ્ન વિશે જણાવ્યું એમને કહ્યું કે આથિયા અરે કે એલ રાહુલ ના લગ્ન નો વિચાર છે અભિનેતા એ લગ્ન વિશે ઘણી બધી વિગતો કહી છે.

સુનિલ શેટ્ટી કહે છે કે એ મારી દીકરી છે હુ ઈચ્છું છું કે એના લગ્ન થાય એનું પણ ઘર વશે બાળકો હોય સુખી જીવન જીવે તેથી તે થશે મને લાગે છે કે રાહુલ હાલ દેશ માટે રમી રહ્યા છે કોઈ પોતાના કામ માટે વ્યસ્ત છે અભિનેતા એ કહ્યું કે તેઓ એક કપલ છે જે આગળ એમનો નાનો સુખી ને સરળ પરિવાર વસાવા માંગે છે.

અનુ હુ એક માતા પિતા હોવાથી એમનું સારું વિચારું છું આથિયા શેટ્ટી હાલ માં એમના ભાઈ અહાન શેટ્ટી સાથે જોવા મળી હતી લગ્ન ની તૈયારી માં બંને ને ફેશન ડિઝાઈનર ના ઘર ની બહાર જોવા મળ્યા હતા એક મીડિયા વાળા એ આથિયા અને અહાન નો વીડિઓ શેર કર્યો હતો વીડિઓ માં આથિયા કાર માં બેસેલી જોવા મળી હતી.

અને તેનો ભાઈ અહાન કાર માં બેસતા પહેલા મીડિયાના કેમેરા સામે પોઝ આપતો નજર આવી રહ્યો છે અથીયા ના લગ્ન 20 જાન્યુઆરી પછી થશે એવો અહેવાલ મળ્યો છે લગ્ન ની વિધિઓ સુનિલ શેટ્ટી ના ભવ્ય બંગલા માં થશે લગ્ન માં બંને ના પરિવાર અને નજીક ના મિત્રો જ હાજરી આપશે લગ્ન માં ક્રિકેટરો અને અભિનેત્રો અને શેટ્ટી ના બિઝનેસ મિત્રો હાજરી આપશે એવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *