Cli
51 વર્ષ ની ઉંમરે અભિનેત્રી તબ્બુ એ એન્ટ્રી મારીને લોકોના હોશ ઉડાવ્યા, ફિગર જોઈ ફેન્સ પણ દંગ રહી ગયા...

51 વર્ષ ની ઉંમરે અભિનેત્રી તબ્બુ એ એન્ટ્રી મારીને લોકોના હોશ ઉડાવ્યા, ફિગર જોઈ ફેન્સ પણ દંગ રહી ગયા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી તબ્બુ એક જમાનામાં હીટ ફિલ્મોથી ચમકનાર થોડા સમયથી પોતાના ફિલ્મી કેરિયર થી ગુમસુધા હતી તો અચાનક મુરાદ ખેતાણી એના અભિનય ને શોધી ભુલ ભુલ ભુલૈયા 2 માં પાછી લઈ આવ્યાછે આ ફિલ્મ ની ભવ્ય સફળતા અને 100 કરોડ ઉપરના કલેક્શન થોડા જ દિવસો માં પહોચંવાનો.

શ્રેય ફિલ્મ મેકરોએ શ્રેષ્ઠ અભિનય કરી ફિલ્મ માં જીવ પુરનાર અભિનેત્રી તબ્બુને આપ્યોછે આ દિવસો માં ફિલ્મ અભિનેત્રી તબ્બુ ફિલ્મ મેકર મુરાદ ખેતાણી અને ભુષણ કુમાર સાથે જોવા મળી હતી ગ્રીન રેડ સાડીના કોમ્બિનેશન સાથે યલ્લો ઝગમગાટ કરતું બ્લાઉઝ એની સુંદરતા માં નિખાર લાવી રહ્યું હતું 51 વર્ષે પણ તે ખુબ આકર્ષક લાગી રહી હતી.

એના ચહેરા પર હાસ્ય ફિલ્મની સફળતા ને લીધે હતું ફિલ્મ ભુલ ભુલૈયા 2 માં અભિનેત્રી તબ્બુની સાથે કાર્તિક આર્યન કિનારા અડવાણી રાજેશ શર્મા રાજપાલ યાદવ સંજય મિશ્રા અને સિદ્ધાર્થ જેવા કલાકારો એ અભિનય કર્યો હતો અભિનયની વાત કરીએ તો ભૂલ ભુલૈયા 2 સંપૂર્ણપણે તબ્બુની ફિલ્મ છે ઈન્ટરવલ પછી ફિલ્મ વધુ પડતી લાંબી છે.

પરંતુ આ દરમિયાન તબ્બુનો અભિનય દર્શકોને જોવા મજબૂર કરી રાખે છે તેને જે પણ ડાયલોગ મળ્યા હતા તે તેણે ખુબ નિભાવી જાણ્યા હતા જેનાથી ફિલ્મ મેટર પણ ખુબ પ્રભાવિત થયા હતા તબ્બુ આજે આટલી ઉંમરે પણ દમદાર અભિનય કરી રહી છે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *