Cli

48 વર્ષની ઉંમરે પ્રિયંકા ચોપડા એક બાળકીની માં બની જાણો વિગતે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડથી હોલીવુડ સુધી ધૂમ મચાવનાર એક્ટર પ્રિયંકા ચોપડા 48 વર્ષની ઉંમરમાં માં બની ગઈછે હા મિત્રો ગઈ કાલે મોડી રાત્રે પ્રિયંકાએ આ વાતનું એલાન કરતા બધાને ચોંકાવી દીધા એમણે આ વાતની જાણકારી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આપી પ્રિયંકાએ જણાવ્યું આ બાળકનો જન્મ સરોગેટ મધર દ્વારા થયો છે.

પ્રિયંકાએ પોતાના ઈન્ટાગ્રામમાં લખ્યું અમને એ વાતને બતાવતા બહુ હું ખુશી થઈ રહી છેકે અમે સરોગેટ દ્વારા એક બાળકના માતા પિતા બન્યા છીએ આ વિશેસ સમય પર અમે તમારાથી સન્માનપૂર્વ પ્રાઈવસી ઇચ્છિએ છીએ કારણ કે અમારું પૂરું ધ્યાન અત્યારે પરિવાર પર છે ખુબ ખુબ આભાર અમેરિકી મીડિયા રિપોર્ટ.

મુજબ એક સરોગેટ મધરથી થનાર આ બાળક એક પુત્રી છે રિપોર્ટ મુજબ આ બાળકીનો જન્મ સાઉથ કેલિફોર્નિયાના એક હોસ્પિટલમાં શનિવારના દિવસે થયો હતો આ વાતને પ્રિયંકા અને નિકે એટલી સિક્રેટ રાખી કે કાનો કાન કોઈને ખબર ન પડી પ્રિયંકાએ 2018માં નીકજોનસ સાથે લગ્ન કર્યા હતા લગ્નને ત્રણ વર્ષ થઈ ચુક્યા છે.

પ્રિયંકા ઘણીવારથી બાળક ઇચ્છતી હતી પરંતુ એ કોઈને ખબર ન હતી કે તેઓ સરોગસી દ્વારા આ બાળકને જન્મ આપશે અત્યારે પ્રિયંકા બાળકીને પોતાના ઘરે લઇ આવી છે અને અત્યારે એમનો પૂરો પરિવાર બાળકીની દેખભાળમાં લાગ્યો છે ખબર પર તમારે શું કહેવુ છે મિત્રો પોસ્ટમાં કોમેંટ કરી જણાવવા વનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *