ટેલિવિઝન અને બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં કેટલીક એક્ટર એવી છે જેઓ આજકાલ પોતાન ફિગરને લઈને બાળક માટે સરોગસી મધરનો સહારો લેતી હોય છે હમણાં પ્રિયંકા ચોપડા સરોગેટ મધર દ્વારા એક પુત્રીની માં બની પરંતુ હાલમાં એક્ટર એવી એક્ટરની આપણે વાત કરી રહ્યા છીએ જેઓ પહેલીવાર નહીં બીજીવાર નહીં.
પરંતુ ત્રીજી વાર માં બનવા જઈ રહી છે મિત્રો આપણે જે એક્ટરની વાત કરી છીએ તે રાહુલ મહાજનના સ્વયંવરને જીતીને રાહુલની દુલહન બનેલ ડિમ્પી ગાંગુલી છે યાદ અપાવી દઈએ રાહુલ મહાજન અને ડિમ્પી ગાંગુલીના કેટલાય વર્ષો પહેલા છૂટાછેડા લઈને અલગ થઈ ગયા હતા ડિમ્પીએ રાહુલ પર મારપીટના આરોપ લગાવ્યા હતા.
તેના બાદ ડીમ્પીના લગ્ન બિઝનેશમેન રોહિત રોય સાથે થયા ડિમ્પી અને રોહિત અત્યારે એકબીજા સાથે ખુબજ ખુશ છે અને એમને બે બાળકો છે એક પુત્ર અને એક પુત્રી હવે બંનેની જિંદગીમાં ત્રીજું બેબી આવવાની તૈયારીમાં છે 36 વર્ષની ઉંમરે ડિમ્પી ગાંગુલી હવે ત્રીજી વાર બાળકની માં બનવા જઈ રહી છે અમારી તરફથી પણ ડીમ્પીને શુભેછાઓ.