ટીવી ઇન્ડસ્ટ્રીનો ખૂબ જ લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણા સમયથી દર્શકોને મનોરંજન કરાવતો આવ્યો છે છેલ્લા 14 વર્ષથી શો ની ટીઆરપી આજે પણ અકબંધ છે આ શોની એટલી હદે લોકપ્રિયતા છવાયેલી છે કે શો ના દરેક પાત્રો લોકોને પોતાના પરિવાર ના સભ્યો જેવા લાગે છે .
ના કારણે જ્યાર થી શો માં દયાબેન નું પાત્ર ભજવનાર દિશા વાકાણી એ જ્યારથી આ શો છોડ્યો છે ત્યારથી દર્શકો તેમને પાછા લાવવાની માગં કરી રહ્યા છે થોડો સમય પહેલા એવી ખબરો સામે આવી હતી કે દિશા વાકાણી આ શો માં પરત ફરવાની છે પરંતુ એ વાત સાચી નહોતી ત્યારબાદ એવી પણ ખબરો સામે આવી હતી કે અભિનેત્રી.
કાજલ પિસાલ દયાબેન ના પાત્રમાં એન્ટ્રી કરશે પરંતુ હવે કાજલ પિસાલ પોતાના ઈન્ટરવ્યુ માં એ જણાવ્યું હતું કે તેમને એ માટે કોઈ ફોન આવ્યો નથી તેમણે જણાવ્યું હતું કે તે દયાબેન ના પાત્ર માટે ઓડિશન આપવા માટે જરૂર ગઈ હતી પરંતુ શો મેકેરે તેમને ફરી કોઈ ફોન નથી કર્યો તેમણે જણાવ્યું.
હતું કે વિશે હું વાત નથી કરવા માગંતી કે હું ઓડીશન માં ગઈ હતી પરંતુ શો મેકરે મને કોઈ જવાબ જ ના આપ્યો લોકોએ સમજી મને કામ નહોતા આપતા કે હું તારક મહેતા શો સાથે જોડાઈ ગઈ છું પરંતુ મેં શો સાઈન નથી કર્યો હું કામ કરવા માગું છું અને મને કોઈ શો મળશે તો હું જરુર.
અભિનય કરીશ આ વચ્ચે એ નક્કી થઈ ગયું કે કાજલ પિસાલ આ શો માં જોવા મળશે નહીં દયાબેન ના પાત્ર માટે કાજલ પિસાલ ને સાઈન કરવામાં આવી નથી હજુ દયાબેન ના પાત્ર માટે શો મેકર ઓડીસન લઈ રહ્યા છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.