સાઉથથી લઈને ભોજપુરી સુધી કામ કરી ચુકેલી અભિનેત્રિ ત્રિશા ચૌધરી દુનિયાભરમા નામ બનાવી ચુકી છે પકાશ ઝા દ્વારા બનાવેલ વેબસીરીઝ આશ્રમથી તેઓ ઘરે ઘરે ફેમસ થઈ ગઈ છે ત્યારથી ત્રિશાને દરેક બબીતા ભાભી તરીકે ઓળખવા લાગ્યા છે પરંતુ હવે ત્રીજો આવ્યા પછી એમને બબીતા માતા તરીકે ઓળખવા લાગ્યા છે.
વેબસીરીઝ આશ્રમથી લોકપ્રિય થયેલ ત્રિશા ચૌધરી અત્યારે બેંગ્લુરુમાં રજાઓ માણી રહી છે આશ્રમના ત્રિજા પાર્ટના ધમાલ બાદ તેણીએ એક ફોટો શેર કરી છે જેનો એ ફોટો સામે આવતાજ સોસીયલ મીડિયામાં ધૂમ મચી ગઈ છે ત્રિશાની સુંદરતા ફેન્સ દીવાના થઈ રહ્યા છે જયારે કેટલાક લોકોએ તો ત્રિશાને ટ્રોલ પણ કરી.
સોસીયલ મીડિયા પર સામે આવેલ ફોટોમાં ત્રિશા પુલમાં પોઝ આપતા જોવા મળી રહી છે જેમાં તેની ખુબસુરતી નો કોઈ જવાબ નહીં તેણીએ પોતાની ખુબસુરત સિઝલિંગ તસ્વીર શેર કરતા લખ્યું ઓહ બેંગ્લોર તમે મને પુનર્જીવિત કરી દીધી તેના બાદ એક્ટરની ફોટો પર કોમેંટોનો ઢગલો થઈ ગયો હતો.