બૉલીવુડ એક્ટર ઈશા ગુપ્તા હંમેશા પોતાના બોલ્ડ લુકને લઈને સોસીયલ મીડિયામાં છવાયેલ રહે છે તેની ફોટો સોસીયલ મીડિયામાં વાયરલ થતી રહે છે ઈશા સમય સમયે પોતાની તસ્વીર અને વિડિઓ શેર કરતી રહે છે એવામાં હાલમાં તેની એક વિડિઓ સામે આવ્યો છે જેમાં તેઓ ખુબજ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.
ઈશા ગુપ્તા અત્યારે પોતાની વેબસીરીઝ આશ્રમ 3 ને લઈને ખુબજ ચર્ચામા છે આશ્રમ વેબસીરીઝમાં દિશાએ ખુબજ બોલ્ડ સીન આપ્યા છે જેમાં ઈશા ગુપ્તા અને બોબી દેઓલના બોલ્ડ સીને ધમાલ મચાવી છે એવામાં હાલમાં ઈશા ગુપ્તાનો એક વિડિઓ સામે આવ્યો છે જેમાં તેઓ એક કાચ સામે રહીને ખુદે વિડિઓ શૂટીંગ કર્યો છે.
શેર કરેલ વીંડોમાં જોઈ શકાય છેકે તેઓ ક્યારેક બિકીનીમાં જોવા મળી રહીછે તો ક્યારેક સ્ટાલિશ ડ્રેસમાં તેનો વિડીઓમાં બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે વિડિઓ સામે આવતાજ ફેન્સ તેના પર અલગ અલગ કોમેંટ કરી રહ્યા છે જયારે કેટલાક યુઝરોએ ઈશા ગુપ્તાને ટ્રોલ પણ કરી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો.