થોડા દિવસ પહેલા લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ને ઘણા કલાકારો એ અલવીદા કહ્યૂ જે વચ્ચે આશીત કુમાર મોદી અને શૈલેષ લોઢા વચ્ચે ઘણી રકઝક પણ જોવા મળી હતી શૈલેષ લોઢા એ તારક મહેતા શો માં ઘણા વર્ષો સુધી કામ કર્યું અને આ દરમિયાન તેમને પોતાના દમદાર અભિનય.
થકી ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી પરંતુ અચાનક શૈલેષ લોઢા અને શો મેકર વચ્ચે કોઈ કારણોસર વિવાદ થતા શૈલેષ લોઢા એ અચાનક શો છોડી દિધો હતો અને આશીત મોદી નવા શૈલેષ લોઢા તરીકે સચીન શ્રોફ ને લઈ ને આવ્યા પરંતુ દર્શકો શૈલેષ લોઢા ને જ પાછા લાવવાની જીદ કરતા રહ્યા અને શો મેકર આશીત મોદી ને.
સતત ટ્રોલ કરતા જોવા મળ્યા આ વચ્ચે તાજેતરમાં નવા સમાચાર સામે આવ્યા છે આસિત કુમાર મોદીએ મહેતા સાહેબના પાછા ફરવા માટે રિક્વેસ્ટ કરી અને કોલ કર્યો છે આસીત મોદીને એ અહેસાસ થયો છે કે નવા તારક મહેતા જુના તારક મહેતાની જગ્યાએ અભિનય કરી શકતા નથી અને.
દર્શકો પણ તેમને પસંદ કરતા નથી આશીત મોદીએ શૈલેષ લોઢા ને પાછા ફરવા વિનંતી સાથે ડબલ ફી આપવાની પણ વાત મુકી છે તેઓ સતત શૈલેષ લોઢા સાથે વાતચીત કરવા પ્રયત્ન કરે છે આ વચ્ચે શૈલેષ લોઢા એમનો પ્રત્સાવ સ્વિકારે છે કેમ એ જોવું રહ્યું આશીત મોદીએ હવે શરણાગતિ સ્વીકારી લીધી છે.