Cli
હોટેલનો દરવાજો ખોલતા જ પોલીસ ના ઉડી ગયા હોશ, ઉઝબેકિસ્તાન ની બંને સુંદર યુવતીઓ ચિંતાનો વિષય બની...

હોટેલનો દરવાજો ખોલતા જ પોલીસ ના ઉડી ગયા હોશ, ઉઝબેકિસ્તાન ની બંને સુંદર યુવતીઓ ચિંતાનો વિષય બની…

Breaking

આ ફોટોમાં દેખાઈ રહેલી હસીના કારનામા સાભંડીને આપ ચોંકી જશો દેખાવમાં કોઈ અભિનેત્રીથી ઓછી નથી એક થી એક બોલ્ડ અંદાજથી કોઈપણને પોતાના દીવાના બનાવી દેનાર હસીનાઓ ના ચહેરા પાછળનો નકાબ હટાવતા સમગ્ર ઘટના અનુસાર
આધારકાર્ડ પર એક મહિલાનું નામ લૈલાખાન છે.

બંને ઉઝબેકિસ્તાન ની રહેવાશી છે‌ પરંતુ એમની પાસે મળેલા આધારકાર્ડ કંઈક અલગ જ દેખાડે છે આગ્રા પોલીસના જણાવ્યા મુજબ એમને જાણ થઈ કે હોટેલ ધ એમ્પાયર માં કોઈ અજાણી વિદેશી મહીલાઓ અવૈધ રુપથી થોડા સમય થી રહેછે જે જાણકારી મળતા જ પોલીસે મહિલા પોલીસની સાથે આ હોટલ.

પર રેડ પાડી જેમાં તપાસ મા ઉઝબેકિસ્તાનની આ બંને હસીનાઓ મળી છે અવૈધ રુપથી રહેતી હતી પોતાની ઓળખ અને નામ બદલી ને રહેતી બે મહીલા પર્યટકોને તાજગંજ પોલીસે પકડી લીધી પોલીસે કડક પૂછપરછ હાથ ધરી ત્યારે એક મહિલાએ પોતાનું નામ બીલીયારા તો બીજી મહિલાએ મેક્સોરે મેક્સોન જણાવ્યું તે બંને.

પાસે જ્યારે પોલીસે પાસપોર્ટ માગ્યા તો તે પાસપોર્ટ દેખાડી ના શકી પોલીસે તપાસ કરતા આ મહિલાઓ નકલી દસ્તાવેજ બનાવીને ભારતમાં આવી હતી અને અવૈધ રૂપમાં રહેતી હતી પોલીસે બેને કસ્ટડીમાં લઈને કેસ દાખલ કર્યો અને વિદેશ મંત્રાલય સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યોકે આ.

મહિલાઓ શા માટે ભારતમાં આવી હતી તેમના શું કનેક્શન છે અને શેના માટે તે ભારતમાં આવેલી છે તેમની પાસેથી બે મોબાઈલ ફોન 35 હજાર રોકડા મળી આવ્યાછે આ મામલામાં ઉચ્ચતર તપાસ હાથ ધરવામાં આવી રહી છે વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *