કાશ્મીરમાં હિંદુઓને મોતને ઘાટ ઉતારનાર આ!તંકી યાસીન મલિકે એનઆઈએ કોર્ટ સામે એ કબૂલ કરી લીધું હતું કે તેણે હ!ત્યાઓ કરી હતી કબુલનામાં બાદ અક્ષય કુમારની પત્ની ટ્વીન્કલ ખન્ના લોકોના નિશાને આવી ગઈ છે હકીકતમાં યાસીનના ગુનો કબુલ્યા બાદ ધ કશ્મીર ફાઇલ્સ ફિલ્મના ડાયરેક્ટર વિવિગે અગ્નિહોત્રીએ.
નરસંહારને નકારતા લોક્કો પર નિશાન સાધ્યું છે વિવેકે એક પોસ્ટ શેર કરી છે જેમાં યાસીન મલિક અને પૂર્વ તાત્કાલિકન પ્રધાનમંત્રી મનમોહન સિંહથી મળી રહ્યા છે અહીં ટ્વીટમાં વિવેકે કહ્યું આ આ!તંકી પહેલા કેવા લોકોને સારો લાગતો હતો તેના પર પ્રતિક્રિયા આપતા કેજરીવાલ અને શશી થરૂર પણ સવાલ કર્યો છે.
તેના સાથે વિવેકે ટ્વિંન્કલ ખન્નાનું નામ લીધા વગર પૂછ્યું છેકે પ્રિય સ્ટારની પત્ની શું તમે હજુ પણ નેઇલ ફાઈલ બનાવવા માંગો છો એક બીજી ટ્વીટમાં વિવેકે લખું છે અનફનીબોન્સ માટે હવે જેલ ફાઇલ્સ ફિલ્મ બનાવવાનો મોકો આવી ગયો છે અમે જોઇશુ હકીકતમાં ગયા દિવસોમાં કશ્મીર ફાઇલ્સ ફિલ્મ રિલીઝ થઈ તો ટ્વીન્કલ ખન્નાએ.
મજાક ઉડાવતા એક જોક મર્યો હતો એમણે એક આર્ટિકલમાં લખ્યું હતું કે કાશ્મીર ફાઇલ્સ શ્રદ્ધાંજલિ આપવા માટે નવી ફિલ્મ ટાઈટલનું પૂર આવી ગયું છે કારણ કે મોટા શહેરોનું નામ પહેલા જ બુક કરી લેવામાં આવ્યું છે હવે વધેલા લોકો અંધેરી ફાઇલ્સ સાઉથ બોમ્બે ફાઇલ્સની રજીસ્ટર કરાવી રહ્યા છે પોતાના આ આર્ટિકલ પર ટ્વિંકલ ખુબ ટ્રોલ થઈ હતી.