શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાનને લોકોએ એટલી ખરાબ રીતે ટ્રોલ કરી દીધી કે સાંભળીને તમારા આંશુ નીકળી આવશે સુહાના જલ્દી બોલીવુડમાં પોતાનું ડેબ્યુ કરવાની છે એમને જોયા આખરની ફિલ્મ ધ આર્ચીસનું શૂટિંગ હાલમાં પૂર કર્યું છે તેના વચ્ચે સુહાના મુંબઈમાં સ્પોટ થઈ અહીં મીડિયાને જોઈને.
સુહાના ઘબરાઈ ગઈ તેના બાદ સુહાનાને મીડિયાવાળા એમને પોઝ આપવા માટે કહેતા રહ્યા પરંતુ તેઓ ફટાફટ અંદર ભાગી ગઈ સુહાનાનો આ વિડિઓ જયારે લોકો સામે આવ્યો તો લોકોએ એવી મજાક ઉડાવી કે સાંભળીને સુહાનાની આંખોમાંથી આંશુ વહેવા લાગશે એક યુઝરે સુહાનાની મજાક ઉડાવતા તેને.
શાહરુખની ફિમેલ વર્જન બતાવી તો કોઈએ તેના કપડા પર સવાલ ઉભા કરી દીધા વિરલ ભાયાણીએ શેર કરેલ આ વિડિઓ પર એક વ્યક્તિએ તેના પર મજાક ઉડાવતા કહ્યુ સાચે આ સાચેજ એક્ટર બનાવને લાયક છે અન્ય એકે કહ્યું આતો શાહરૂખનું ફિમેલ વરઝ્ન છે જયારે અન્ય એક યુઝરે તો કોમેંટ.
કરીને કહી દીધુંકે આ લોકો મેકઅપ વગર તો 350 માં કામ કરતી મજુર લાગશે એક બીજાએ લખ્યું કે આનાથી સારી શકલ તો મારી કામવાળી કાકીની છે તેના શિવાય બીજા કેટલાય લોકોએ સુહાના ખાનની આ રીતે મજાક ઉડાવી મિત્રો તમે શું કહેશો સુહાના માટે તમારા વિચાર કોમેંટ કરીને જણાવી શકો છો.