Cli
aryannu shu thayu juvo

ધરપકડ કરાયેલા આર્યન ખાન પર સત્ય બોલતા ગૌરી ખાને રડી રડીને કહી દીધું આવું…

Bollywood/Entertainment Breaking

દીકરાને તકલીફમાં જોવું એ કોઈપણ મા માટે શક્ય નથી ભલે પછી એ માં ગરીબ હોય કે કોઈ જાણીતી અમીર વ્યક્તિ અને આવું જ કઈ હાલમાં આર્યનની મા અને શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન સાથે થયું છે શિપ પર માત્ર પાર્ટી કરવા ગયેલા આર્યનને શિપ પર પાવડર મળતા એન્સીબીએ પકડી લીધો હતો અને તેની પૂછપરછ કરી રહ્યા હતા.

જો કે શાહરૂખ ખાન અને ગૌરી ખાન બંનેનું આ કેસમાં એ જ કહેવું હતું કે આર્યન માત્ર પાર્ટીમાં ગયો હતો ત્યાં આવનાર પાવડર વિશે એણે કોઈ માહિતી ન્હોતી શાહરૂખ અને ગૌરીએ એ પણ કહ્યું હતું કે આર્યનને માત્ર મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેના નામથી લોકોને પાર્ટીમાં બોલાવવામાં આવ્યા હતા.

જો કે તમે તો જાણો જ છો કે આર્યનના મેસેજ માંથી પાવડરની લેવડદેવડ અંગેની વાત સામે આવી હતી ઉપરાંત આર્યનને તે વેચનારનું નામ પણ આપ્યું હતું જે બાદ એનસીબીએ આર્યનની કસ્ટડી માંગી હતી જેને લઇને કોર્ટમાં હાજાર કરવામાં આવ્યો હતો અને ત્યાં કોર્ટમાં વકીલ સતિષ માનશિંદેએ આર્યનને બચાવવા અનેક પ્રયાસો કર્યા.

પરતું આર્યનની કસ્ટડી મંજૂર થઈ ગઈ હતી જે બાદ આજે સાત દિવસ બાદ તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો જો કે જ્યારે આર્યનને જેલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યારે ગૌરી ખાન એકદમ તૂટી ગઈ હતી તે બસ એ જ વિચારી રહી હતી તેમની ઈજ્જત સાચવી શકાય અને આર્યનને આ બધામાંથી સારી રીતે બહાર નીકળી શકાય તમને જણાવી દઈએ કે આ કેસમાં અન્ય લોકો પણ જોડાયેલા છે જેમાં મુનમુન ધામેચા ને એન્સિબીએ અરેસ્ટ કરી છે જેઓ એક મોડેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *