Cli

આર્યન ખાનની એપ્રિલ મહિનાની ચેટ લાગી હાથ જેને વાંચીને NCB ના ઉડી ગયા હોશ…

Bollywood/Entertainment

આ વાત એપ્રિલ મહિનાની છે જેમાં આર્યન ખાને મિત્રોને કહ્યું હતું કે તમે સફેદ પાવડર લઈ રહ્યા છો એટલે હું તમને એનસીબી જોડે પકડાવી દઈશ આ દબાવ એના મિત્રોને આપ્યો હતો જે મજાકમાં કહ્યું હતું પરંતુ આર્યનને એ નોતી ખબર કે કેટલાકજ મહિમાં આ બધું આર્યન સાથે થવાનું છે એક મોટો ખુલાસો એનસીબી ટિમ દ્વારા કરવામાં આવ્યો છે.

આર્યને અને અનન્યાની પાવડર વિશેની ચેટ તો સામે આવીજ છે પરંતુ એક વધુ પાવડર બાબતે ચેટ બહાર આવી છે આર્યનના મોબાઇલમાંથી ચેટ મળી આવી છે એપ્રિલ મહિનાની નવી ચેટછે આ ચેટ એવા ગ્રુપ માંથી મળી છે જેમાં ફક્ત પાવડરને લઈને વાતો થતી હતી સ્ટારકિડ્સનું એક ગ્રુપ હતું તેમાં આ ચેટ થઈ રહ્યું હતું.

18 એપ્રિલ 2021 ની વાતછે આ જેમાં આર્યન એમના મિત્રોને કહે છે ચાલો કાલે પાવડર લઈએ હું તમને બધાને એનસીબીથી પકડાવી દઈશ એના સિવાય એનસીબીને લઈને બીજી ઘણી વાતો ગ્રુપ ચેટમાં થઈ હતી સાથેજ આ ગ્રુપમાં અક્ષેત કુમાર કરીને એક વ્યક્તિ છે જેમની ધરપકડ આર્યન સાથે થઈછે તે અક્ષેતે આ ગ્રુપમાં પાવડરને લઈને 80 હજાર સુધીની વાત થઈ છે.

આના સિવાય આ વોટ્સએપ ગ્રુપમાંથી આર્યન સાથે ત્રણ થી ચાર સ્ટારકિડ બીજા છે જેમનું પણ સફેદ પાવડર ચેટ મળી આવ્યું છે એમની પણ આવનારા સમયમાં એનસીબી દ્વારા ધરપકડ થઈ શકે છે ત્યારે આ મોટો ખુલાસો એનસીબી દ્વારા કરવામાં આવ્યો છે આર્યનના આ વોટ્સએપ ગ્રૂપોમાં પાવડરને લઈને ચેટ થઈ છે વધુ નામ અવવાની શક્યતા રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *