બોલીવુડની જાણીતી બોલ્ડ એક્ટર માંથી એક કરીના કપૂર હાલમાં પોતાની માં બબીતા કપૂરના 74માં જન્મદિવસ મનાવવા પહોંચી હતી આ દરમિયાન કરીના કપૂર લાલ ટૂંકી ડ્રેસમાં જોવા મળી કરીના કપૂરની આ નવી તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જેને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે.
કરીના કપૂર 41 વર્ષની ઉંમરમાં પણ પોતાના ફિટનેશ અને ડાયેટ પર ખુબજ ધ્યાન રાખે છે અને અત્યારે તેઓ એક પરફેક્ટ ફિગરની માલકીન છે કરીના કપૂરે પોતાના ભાઈ રણવીર કપૂરના લગ્નમાં પણ ગુલાબી કલરની સાડી પહેરી હતી એ સમયથી તસ્વીર પણ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ હતી અને પસંદ પણ કરવામાં આવી હતી.
જણાવી દઈએ કરીના કપૂરની માં બબીતા કપૂરનો 20 એપ્રિલના રોજ 74મોં જન્મદિવસ હતો જેને એમના ઘરે પરિવારની હાજરીમાં મનાવવામાં આવ્યો હતો એ પાર્ટીમાં કરીના કપૂર પણ પહોંચી હતી જેની કેટલીક તસ્વીર સામે આવતા વાયરલ થઈ રહી છે કરીનાએ પહેરેલ લાલ કલરના ટૂંકા ડ્રેસમાં ખુબજ હોટ અને સુંદર જોવા મળી.