Cli

સલમાન ખાનને ધ!મકી આપનાર ચપ્પલ સાથે દેશી લુકમાં ધરપકડ હવે પોલીસ જોડે માફીની ભિખ માંગી રહ્યો છે…

Ajab-Gajab Bollywood/Entertainment Breaking

સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધ!મકી આપનાર ને પોલીસે દબોચી લીધા છે ચપ્પલ પેરીને બેઠા આ વ્યક્તિ પોલીસ જોડે રહેમની ભિખ માંગી રહ્યો છે રાજવીર સુપ્પ્યુ નામના આ બદમાશે કેનેડાના એક ન્યુઝ ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યું હતું જેમાં તેણે ખુદને લોરેન્સ ગેંગનો સદસ્ય જણાવ્યો હતો ઇન્ટવરવ્યૂમાં તેણે.

સીધું મોસેવાલાની હત્યા કરવાના કારણ પણ જણાવ્યા હતા કહ્યું હતું કે તેનું આગળનું ટાર્ગેટ સલમાન ખાન છે જેને એકે મહિનામાં તે મોતને ઘાટ ઉતારી દેશે પોલીસે આ ધ!મકીને બહુ ગંભીરતાથી લીધી અને રાજસ્થાનની શ્રી ગંગાનગરની પોલીસે એને દેશી કટ્ટા સાથે દબોચી લીધી મીડિયા રિપોર્ટ મુજબ રાજવીર હવે પોલીસથી રહેમની ભીખ માંગી રહ્યો છે.

ત્યારે રાજવીરે સલમાનને ધમકી આપતા કહ્યું હતું કે એણે કાળા હરણની હત્યા કરી છે કદાચ સલમાન ખાન બધાની સામે માફી માંગી લે નહીં તો એક મહિનાની અંદર તેની હત્યા કરી દેશે શ્રીગંગાનગર પોલીસને માહિતી મળી કે રાજવીર તેની માસીના છોકરાના ઘરે છુપાયેલ છે તેના બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી.

બીજી બાજુ કાલે પુણેની ક્રાઇમ બ્રાન્ચે સૌરભ મહાકાલની ધરપક્ડ કરી લીધી હતી સૌરભ સીધુંના હત્યારાઓ નો નજીકનો બતાવાઈ રહ્યો છે અને પોલિસને તેના પર શક છેકે તેણે જ સલમાન ખાનના પિતા સલીમ ખાનને જાનથી મારી નાખવાની ચિઠ્ઠી પણ મોકલી હતી હવે અત્યારે તો સલમાનને ધ!મકી આપનાર બંને આરોપીઓને પોલીસે પકડી લીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *