બોલીવુડ અભિનેત્રી મલાઈકા એરોરા અવર નવવાર પોતાની ડ્રેસિંગ સેન્સથી ચર્ચાઓમાં રહે છે હોટ અને બોલ્ડ અંદાજમાં તે અવારનવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે મલાઈકા અરોરા બોલીવુડ ફિલ્મ પ્રોડ્યુસર અરબાઝ ખાન ની પત્ની રહી ચૂકી છે અને તે બંનેનો એક દીકરો પણ છે જેનું નામ છે.
અરહાન ખાન પરંતુ આ દિવસોમાં મલાઈકા એરોરા અર્જુન કપૂર અને ડેટ કરી રહી છે મલાઈકા એરોરા નો બોલ્ડ લુક અને તેનો ગ્લેમર અંદાજ ફેન્સ ખૂબ જ પસંદ કરે છે પરંતુ તેની ડ્રેસીંગ સેન્સ તેના દીકરા અરહાન ખાનને બિલકુલ પસંદ નથી આ દિવસોમાં મલાઈકા અરોરા મુવીગ ઈન વીથ મલાઈકા શો હોસ્ટ કરી રહી છે.
જેમાં મલાઈકા અરોરા પોતાની જીદંગીના ઘણા ખુલાસા કરી રહી છે અને આ શો માં મલાઈકા અરોરા ની ડ્રેસિંગ સેન્સ પર તેના દિકરા અરહાન ખાને કમેન્ટ કરી હતી મુવી ઇન વિથ મલાઈકા શો સેટ પર અરહાન ખાન પહોંચ્યો હતો મલાઈકા સાથે તેને ખુબ મસ્તી ભરી વાતો કરી હતી બંને વચ્ચે સારું બોન્ડીગ જોવા મળ્યું હતુ.
જેમાં અરહાન ખાને મલાઈકા ના ડ્રેસ પર જણાવ્યું કે આ ડ્રેસ માં તે જેલની કેદી લાગી રહી છે સાથે મલાઈકા ના ડ્રેસને ટેબલ પરનો નેપકીન જણાવ્યો હતું પોતાના દિકરા ના આ નિવેદન પર હેરાન રહી ગઈ હતી અરહાને જણાવ્યું હતું કે તે તેની માશી અમૃતા અરોરા સાથે વધારે નજીક રહે છે અને તેની સાથે સમય વ્યતીત કરવાનું ખુબ પસંદ કરે છે.