બોલીવુડ અભિનેત્રી અને સુપર ડાન્સર નોરા ફતેહી પોતાના મદમસ્ત ફિગર અને કાતીલાના અંદાજ સાથે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઓમાં રહે છે આ દિવસોમાં અભિનેત્રી નોરા ફતેહી ઝલક દિખલાજા ડાન્સ રિયાલિટી શો ને જજ કરી રહી છે આ દરમિયાન સેટ પર અવાર નવાર તેને બેહદ શાનદાર.
ડ્રેસીંગ સેન્સ થી ફેન્સના દિલને ઘાયલ કરતી જોવા મળે છે આ દરમિયાન નોરા ફતેહી પોતાની રીલ નહીં પણ રીયલ લાઈફ થી ખુબ ચર્ચામાં છવાયેલી છે થોડા સમય પહેલા નોરા ફતેહી અને પંજાબી સિંગર ગુરુ રધંવાએ નચ મેરી રાની સાથે કામ કર્યું હતું જે દરમિયાન તેમની વચ્ચે ખૂબ નજીકના સંબંધો ડેવલપ થયા હતા.
એ દરમિયાન તે બંને વચ્ચે લવ કેમેસ્ટ્રી પણ જોવા મળી હતી એ વચ્ચે તાજેતરમાં નોરા ફતેહી અને ગુરુ રંધવાની ગોવાની બીચ પરની કેટલીક તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં નોરા ફતેહી બોલ્ડ લુકમાં ગુરુ રંધવા સાથે જોવા મળી રહી છે નોરા પાણીથી ભિજાયેલા વાઈટ ટોપમાં પ્રતિત થતાં .
દમસ્ત નિતંબો સાથે મદમસ્ત યૌવન ના ઉભાર માં ગુરુ રંધવા સાથે મસ્તી કરતી જોવા મળે છે શાનદાર અંદાજમા ગુરુ રંધવા પણ શર્ટ અને ચડ્ડામા તેની સાથે વાતો કરતા જોવા મળે છે ગોવા બીચ પરની તેમની આ તસવીરોમાં નોરા ઓપન ભિજાયેલા હેર સાથે પાણીમાં છબછબિયાં કરતી જોવા મળે છે.
સુદંર હસીનાએ પોતાની કાતીલાના અદાઓથી ગુરુ રંધવા ને ઘાયલ કરી દિધો હોય એમ લાગી રહ્યું છે સુત્રો મુજબ ગુરુ રંધવા સાથે નોરા ફતેહી ગોવા વેકેશનની ટ્રીપ પર ગયેલી છે આ દરમિયાન બંને એકબીજા થી ખુબ ખુશ જોવા મળી રહ્યા છે મિત્રો નોરાના આ લુક પર તમારી શું પ્રતિક્રિયા છે.