મલાઈકા અરોડા બોલીવુડની હોટ એક્ટરમાંથી એક છે તેઓ 48 વર્ષની ઉંમરે પણ 25 વર્ષની યુવાન લાગે છે તેણે નિયમિત યોગા અને વર્કઆઉટથી પોતાના ફિટનેશને જાળવી રાખ્યું છે મલાઈકા અરોડાએ કેટલાક થોડા પહેલા અરબાઝ ખાનથી છુટાચેડાં લીધા હતા જેના બાદ તેઓ અર્જુન કપૂર સાથે અત્યારે ડેટ કરી રહી છે.
અરબાઝ ખાન પણ અત્યારે ઇટાલિયન મોડલ અને એક્ટર જ્યોર્જિયા એન્ડ્રિયાની ને ડેટ કરી રહ્યા છે તેઓ પણ ઘણીવાર સ્પોટ થાય છે જ્યોર્જિયા એન્ડ્રિયાની બોલ્ડનેસ મામલે મલાઈકા અરોડાને પણ ટક્કર આપે તેવી છે તેઓ પણ જિમ જતા આવતા સમયે બોલ્ડ અંદાજમાં સ્પોટ થાય હે.
મલાઈકા ને ગયા દિવસોમાં દાદાસાહેબ ફાળકે એક્સેલન્સ એવોર્ડ 2022માં જોવા મળી હતી આ વખતે મલાઈકા દેસી લુકમાં ખૂબ જ સુંદર અને હોટ લાગી રહી હતી પરંતુ અહીં દર વખતની જેમ આ વખતે પણ યુઝર્સે અભિનેત્રીને ટ્રોલ પણ કરી હતી એક યુઝરે અભિનેત્રીને આંટી પણ કહી હતી.
તેના લેટેસ્ટ લૂકમાં મલાઈકા સફેદ સાડીમાં ખૂબસૂરત લાગી રહી હતી અરબાઝની બંને ગર્લફ્રેન્ડ બોલ્ડનેસની તમામ હદો પાર કરતા સ્પોટ થાય છે ટ્રોલર્સ પણ ગમે ત્યારે બંનેને ટ્રોલ કરે છે ટ્રોલ પણ કરવાનું કારણ બંનેના આઉટફિટ છે એટલે યુઝરો અભિનેત્રીને ટ્રોલ કરવાની તક કેવી રીતે ગુમાવી શકે.