અનુષ્કા શર્માએ ફરીથી લાંબા સમય બાદ ફિલ્મોમાં પાછા આવવાની જાહેરાત કરી છે એમની ફિલ્મનું ટ્રેલર પણ સામે આવી ગયું છે અનુષ્કા શર્મા જુલન ગોસ્વામીની જીવન આધારિત ફિલ્મમાં કામ કરી રહી છે તેનું ટ્રેલર હમણાંજ અનુષ્કા શર્માએ શેર કર્યું તમે અનુષ્કા જુલન ગોસ્વામીનું પાત્ર નિભાવતા જોવા મળશે.
ટ્રેલર અનુષ્કાએ બહુ ખુશી સાથે સેર કર્યું છે પરંતુ આ ટ્રેલરને એવો સહકાર મળ્યો નહીં જેવો જોઈએ તેવો અહીં લોકોએ કહ્યું ફિલ્મ માટે ફિટ નથી બનાવી કહ્યું અનુષ્કા અને વિરાટ લાંબા સમયથી એમના પર ફોક્સ ચાલી રહ્યું છે એવામાં અનુષ્કા આ ફિલ્મમાં સેજ પણ જામી રહી નથી સોસીયલ મીડિયામા અનુષ્કાને લઈને શું રિએક્શન રહ્યા તે જણાવીએ આવો.
એક યુઝરે કહ્યું અનુષ્કાની હાઈટ કે કલર અથવા પાત્ર બિલકુલ મેચ થતું નથી એક અન્ય યુઝરે એક મીમ શેર કરતા લખ્યું હું લખીને આપું છું ફિલ્મ કોઈ જોવા નહીં આવે ત્યારે અન્ય એક યુઝરે ભારતીય ક્રિકેટ ટીમની હસતી તસ્વીર શેર કરી વિરાટ અને એમની સારી ટિમ અનુષ્કાની ફિલ્મ જુલન ગોસ્વામીનું ટ્રેલર જોતા સમયે.
બીજા યુઝરે કોમેંટ કરતા કહ્યું ઈશા ગુપ્તા અથવા બિપાશા બાસુ આ ફિલ્મનું પાત્ર નિભાવતા ત્યારે પાત્ર શૂટ થયું હોત જેઓ બંગાળી પણ છે હાઈટ કલર પણ મેચ થાય છે અહીં અનુષ્કાની ફિલ્મ આવતા પહેલાજ લોકો અનુષ્કાને અનફિટ જણાવી રહ્યા છે જેને લઈને સોસીયલ મીડિયામાં અલગ અલગ કોમેંટ જોવા મળી હતી.