ભારતીય ટીમના ક્રિકેટર ઈશાન કિશન અત્યારે બધાના લોકપ્રિય બનેલ છે ક્રિકેટર ઈશાન કિશને શખત મહેનત કર્યા બાદ ભારતીય ટીમમાં જગ્યા બનાવી છે એટલું જ નહીં ઈશાન કિશને પોતાની ડેબ્યુ મેચમાં જ તાબડતોડ બેટિંગ કરીને અડધી સદી ફટકારી હતી ભારતીય ક્રિકેટર ઈશાન કિશન ડાબોડી હાથના જબ્સ્જ્સ્ત બેસ્ટમેન છે.
હાલમાં દરેક લોકો પોતાની મનપસંદ ગણવા લાગ્યા છે તમને જણાવી દઈએ કે ઈશાન કિશન વર્ષ 2018થી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે ક્રિકેટર ઈશાન કિશન સમય સમયે સોશિયલ મીડિયામાં તેના ફેન્સ સાથે તેની તસવીરો શેર કરે છે પરંતુ મિત્રો આજે તમને ઈશાનની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ વિશે જણાવીશું જે ખૂબ જ સુંદર લાગે છે.
ઈશાન કિશનની ગર્લફ્રેન્ડનું નામ અદિતિ હુંડિયા છે મિત્રો અદિતિ ફિલ્મોની અભિનેત્રી નથી પરંતુ સુંદરતાના મામલે ભલભલી એક્ટરોને ટક્કર આપે તેવી છે હોટનેસના મામલામાં તેઓ અનુષ્કા શર્માને પણ પાછળ પાડે તેવી છે અદિતિ હુંડિયાએ પોલેન્ડમાં આયોજિત મિસ સુપરનેશનલ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
અને તેમાં એવોર્ડ પણ જીત્યો હતો ઇશાનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા વર્ષ 2017 ફેમિના મિસ ઇન્ડિયાની ફાઇનલિસ્ટ રહી છે ફાઈલલ જીતવામાં એલ પગલું દૂર રહી ગઈ હતી અદિતિ હુંડિયા સોશિયલ મીડિયા પર તેના હોટ અને સિઝલિંગ ફોટા શેર કરતી રહે છે ઈશાન કિશાન અને આદિતિની પણ કેટલોયે તસ્વીર સોસીયલ મીડિયામાં જોવા મળે છે.