Cli
રિયલ લાઇફ ની પત્નિ સાથે રોમાન્સ કરતા જોવા મળ્યા અનુજ કાપડીયા, જુવો ક્યૂટ કપલ...

રિયલ લાઇફ ની પત્નિ સાથે રોમાન્સ કરતા જોવા મળ્યા અનુજ કાપડીયા, જુવો ક્યૂટ કપલ…

Bollywood/Entertainment Breaking

ટીવી સીરીયલ અનુમપા માં ગૌરવ ખન્ના ના પાત્રમાં ખુબ જ લોકપ્રિયતા ધરાવતા એક્ટર અનુજ કાપડીયા પોતાના દમદાર અભિનય થી દર્શકોના દિલ જીતી લે છે ટીવી સીરીયલ અનુપમા માં રુપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાની જોડી ને દર્શકો ખુબ જ પસંદ કરે છે પરંતુ વાસ્તવિક જીવનમાં.

અનુજ કાપડીયા ની પત્ની કોણ છે એનાથી ઘણા લોકો અજાણ છે અનુજ કાપડીયા ની રીયલ લાઇફ પત્ની નું નામ આકાંક્ષા ચમોલા છે તાજેતરમાં રુષભ અને કેતકી ની મહેંદી સેરેમની કાર્યક્રમ માં અનુજ કાપડીયા પોતાની પત્ની આકાંક્ષા અમોલા સાથે પહોંચ્યા હતા અનુજ કાપડીયા ગુલાબી બ્લેઝર માં ખુબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા.

આ દરમિયાન તેમની પત્ની આકાંક્ષા ગોલ્ડન બ્લાઉઝ અને પીળા સ્કટ માં ખુબ જ સુંદર અને આકર્ષક અંદાજમા જોવા મળી હતી બંને એ એકબીજાની સાથે સુદંર તસવીરો આપી હતી આ દરમિયાન આ જોડી ખુબ આનંદની પળો માણતી જોવા મળી હતી સોશિયલ મીડિયા પર પોતાની પત્ની સાથેની તસવીરો એક્ટર અનુજ કાપડીયા એ શેર કરીને.

દિલવાળી ઈમોજી થી લવ યુ લખ્યું હતું છે તસવીરો સામે આવતા ફેન્સ અનુજ કાપડીયા ની વાસ્તવિક જીવનની પત્ની ને ખુબ પસંદ કરીને આ સુદંર કપલ પર લાઈક કમેન્ટથી મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા હતા અનુજ કાપડીયા અને આકાંક્ષા ચમોલા ના લગ્ન લખનૌમા સાલ 2016 માં થયા હતા જેમાં હુશેન કુવાજરવાલા સહીત ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *