તાજેતરમાં મોરબી ખાતે ઝુલતો પુલ તૂટી જવાની દુર્ઘટનામાંમાં 140 થી વધારે લોકોના મૃ!ત્યુ થયા હતા જે ગોઝારી ઘટનામાં ઘણા બધા લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા 400 થી વધારે લોકો મચ્છુ નદીના ઊંડા પાણીમાં ઘ ગરકાવ થઈ ગયા હતા સમગ્ર દેશભરમાંથી શોખ વ્યક્ત કરી કરવામાં આવ્યો હતો આ ઘટનાને હજું લાંબો સમય થયો પણ નથી.
જેનું દુઃખ હજુ દેશમાંથી સમ્યુ પણ નથી એ વચ્ચે મધ્યપ્રદેશમાંથી એક ખુબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં સુરતના કિરણ ઉગતા પહેલા જ પરિવારના દિપક ઓલવાઈ ગયા હતા જે ઘટનામાં 11 લોકોના કરુણ નિધન થયા છે સમગ્ર ઘટના મુજબ મધ્યપ્રદેશના બૈતુલ જીલ્લામાં ઝલઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બશ.
અને કાર વચ્ચે ભિષણ અકસ્માત સર્જાયો હતો જેમ 11 લોકોના ઘટના સ્થળે જ કરુણ મો!ત થયા હતા હતા અને એક વ્યક્તિ આ ઘટનામાં ઈજાગ્રસ્ત પણ થયો હતો જેને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ ઘટના માં બશ ના આગળના ભાગ માં નુકસાન થયું હતું જ્યારે કારના ટુકડે ટુકડે થી ગયા હતા જેમાં સવાર બધા જ યાત્રીઓ મો!ત ને ભેટ્યા હતા.
આ ઘટના થી મધ્ય પ્રદેશ માં શોકનો માહોલ સર્જાયોછે મૃ તક ના પરીવારજનોમા ખુબ જ દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે આ ઘટનામા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી એ મૃતક પરીવાર જનોમાં નિવાસસ્થાન પર રુબરુ મુલાકાત લઈ ને પરીવારજનો ને સાંત્વના આપીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું સાથે પરીવારજનો ને આર્થિક મદદ કરવાની પણ તત્પરતા દાખવી હતી.