ટેલિવીઝનની અર્ચના એટલે કે અંકિતા લોખંડેએ પોતાના બોયફ્રેન્ડ વિકી જૈનથી લગ્ન તો કરી લીધા પરંતુ હવે લગ્નબાદ બને એકબીજાથી અલગ અલગ શહેરોમાં રહે છે વિકી અને અંકિતા એકબીજાથી અલગ રહી રહ્યા છે જણાવી દઈએ વિકી જૈન હિમાચલપ્રદેશના વિલાસપુરમાં રહે છે જયારે અંકિતા લોખંડે મુંબઈમાં રહે છે.
જણાવી દઈએ રિયાલિટી શો સ્માર્ટ જોડીમાં વિકી જૈને એ વાતનો ખુલાસો કર્યો છેકે અંકિતા મારા ઘરે વિલાસપૂરમાં શિફ્ટ થવા માંગતી નથી અહીં જયારે વિકીએ આ કહ્યું ત્યારે પતિની વાત પર આગળ એક્ટર અંકિતાએ કહ્યું હું એક અથવા બે મહિના માટે વિલાસપૂર જઈ શકું છું પરંતુ કાયમી માટે શિફ્ટ નહીં થઈ શકું.
હું મારો બધો સમાન લઈને કાયમી ત્યાં નહીં જઈ શકું જેવી રીતે વિકી જૈનનું બધું વિલાસપુરમાં છે એવી જ રીતે મારુ પણ બધું મુંબઇમાં છે અને હું મુંબઈને ક્યાંયરેય નહીં છોડું હા અંકિતાએ લગ્ન તો કરી લીધા પણ પતિના ઘરે કાયમી માટે વિલાસપુર નહીં જઈ શકે અહીં અંકિતા બિલકુલ સાફ કહી ચુકી છે ખુદ વિકીએ અંકિતા.
સાથે મુંબઈમાં રહેવું પડશે અહીં રિયાલિટી શોમાં ખુદ અંકિતા લોખંડેએ ખુલાસો કર્યો છેકે તેઓ વિલાસપૂર કાયમી શિફ્ટ નહીં થઈ શકે તેની પાછળનું કારણ પણ મોટું છે કારણ અંકિતા એક ટીવી એકટર છે તેને કાયમી શૂટિંગમાં વ્યસ્ત હોય છે મિત્રો અંકિતાના આ ખુલાસા પર તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા કોમેંટમાં આપી શકો છો.