કચ્ચાં બદામ ગીત પર વિડિઓ બનાવીને લોકપ્રિય થયેલી અંજલિ અરોડા અત્યારે ચર્ચાનો વિષય બની છે હકીકતમાં ટિકટોકની લોકપ્રિય સ્ટાર અને કાચા બદામ ગીત પર ડાન્સ કરીને ફેમસ થનાર અંજલિ અરોરાનો એક કથિત વીડિયો સામે આવ્યો છે વિડિઓ સોશિયલ મીડિયા પર પવનની જેમ વાયરલ થઈ રહ્યો છે.
આ વિડીઓમાં જોઈ શકાય છેકે એક છોકરી એક પુરુષ સાથે અંગત પળો માણતી જોવા મળી રહી છે વીડિયો 10 મિનિટથી વધુ લાંબો છે અને સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છેકે આ વિડીઓમાં દેખાઈ રહેલ છોકરી ટિકટોક સ્ટાર અંજલિ અરોરા છે પરંતુ વીડિયોમાં દેખાતી છોકરી સાચેજ અંજલિ અરોડા છેકે બીજી કોઈ તે પાક્કું જાણી શકાયું નથી.
વીંડોમાં કેટલાય લોકો કહી રહ્યા છેકે અંજલિ અરોડા છે જયારે કેટલાય લોકો કહી રહ્યા છેકે તેના જેવી દેખાતી અન્ય યુવતી છે પરંતુ આ વિડિઓને અમારું ન્યુઝ પણ પુષ્ટિ કરતું નથી તમને જણાવી દઈએ કે અંજલિ અરોડાના ઈન્સ્ટાગ્રામ પર 1 કરોડથી વધુ ફોલોવર છે અંજલિ અરોરા કંગના રનૌતના શોની સેકન્ડરનર્સ અપ પણ રહી ચૂકી છે.