બોલીવુડ ફિલ્મ અભિનેત્રી સોનમ કપૂર પોતાની ખુબસુરતી અને ડ્રેસિંગ સેન્સ થી ખૂબ જ લાઈમ લાઈટ માં બની રહે છે ફિલ્મી પરીવારમાં અનિલ કપૂર ના ઘેર જન્મેલી સોનમ કપૂર ગયા વર્ષે જ માતા બની છે સોનમ કપૂર પોતાના બિઝનેસમેન પતિ આનંદ આહુજા સાથે લગ્ન કરી ઘણી ઓછી ફિલ્મોમાં જોવા મળે છે.
સાલ 2007માં રણબીર કપૂર સાથે ફિલ્મ સાવરીયા થી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સફળ અભિનયની શરૂઆત કરનાર સોનમ કપૂરે દિલ્હી 6 રાઝણા મૌશમ પ્લેયરસ બોમ્બે ટોકીજ ભાગ મીલ્ખા ભાગ ડોલી કી ડોલી ખૂબસૂરત પ્રેમ રતન ધન પાયો પેડમેન સંજુ જોયા ફેક્ટર અને સાલ 2019 માં આવેલી ફિલ્મ એક લડકી કો દેખાતો એસા લગા જેવી.
ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભી થતી ખૂબ લોકપ્રિયતા મેળવી છે સાથે ઘણા બધા ફિલ્મી એવોર્ડ પણ તેને મેળવ્યા છે ગ્લેમર ની દુનિયા થી દુર થયેલી સોનમ કપૂર ફરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પરત આવી ચૂકી છે સખત જીમ વર્કઆઉટ અને યોગા થતી તે ફિટનેશ અને સુંદરતા પાછી મેળવવામા સફળ રહી છે આવનાર વર્ષ માં તે ત્રણ ફિલ્મો ના પ્રોજેક્ટ સાથે કામ રહી છે.
એ વચ્ચે તાજેતરમાં મુંબઈ યોજાયેલ ફિલ્મ સેલેબ્સ ઇવેન્ટમાં સોનમ કપૂર સ્વર્ગ લોકની અપ્સરા બની અને ઉતરી આવી હતી વાઈટ ડીપનેક ગાઉન પર ઓપન લાંબુ બ્લેક સિલ્વર ડાઈમન્ડ પ્રિન્ટેડ વેટવેલ જેકેટ પહેરીને સોનમ કપૂર ગ્લેમર ની દુનિયામા આ!ગ લગાડતી જોવા મળી હતી પોલી હેર સ્ટાઇલ અને લાઈટ ટફ મેકઅપ માં.
સોનમ કપૂર ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેના ડીપનેક માંથી છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો તેને ખુબ જ બોલ્ડ અને હોટ લુક આપી રહ્યા હતા તેની મદમસ્ત જવાની નો ઉભાર જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા તેની સુંદરતા અને તેની દિલકશ અદાઓ જોતા ચાહકો ના દિલની ધડકનો પલભર માટે થંભી જવા પામી હતી.
સોનમ કપૂર શાનદાર અંદાજમાં ચાહકો ને દિવાના બનાવતી જોવા મળી હતી કાતિલાના અંદાજમાં તેને પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા તેનુ મદમસ્ત ફિગર જોતા ફેન્સ ઘાયલ થયા હતા સોનલ કપુર ના આઉટફીટ માં ઝગમગતા આભલાં અને તેની મીઠી સ્માઈલ તેને વધુ હસીન બનાવી રહી હતી.
તેની પ્રાકૃતિક સુંદરતા અને તેના ચહેરાનો નિખાર ચાહકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યો હતો સોનમ કપૂર ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ચાહકો મન મૂકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા રાઝણાની અભિનેત્રી આજે પણ પોતાની દિલકશ અદાઓ થી ઇવેન્ટની મહેફીલ લુંટી રહી હતી.