Cli
અનિલ કપુરની ફિલ્મ નાયક ભુલી જશો, યુવા IPS સફિન હસન ડ્યુટી પુરી થયા બાદ સાદા કપડામા રાત્રીના ત્રણ વાગ્યા સુધી...

અનિલ કપુરની ફિલ્મ નાયક ભુલી જશો, યુવા IPS સફિન હસન ડ્યુટી પુરી થયા બાદ સાદા કપડામા રાત્રીના ત્રણ વાગ્યા સુધી…

Breaking

ઘણા બધા સરકારી અધિકારીઓ પોતાની નોકરી નો સમય પૂરો થયા બાદ સામાન્ય જનતાને જ્યારે જવાબ પણ આપતા નથી પરંતુ એ વચ્ચે ગુજરાતના અમદાવાદ ના આઈપીએસ ઓફિસર પોતાપી ડ્યુટીનો સમય પૂરો થયા બાદ પણ સરપ્રાઈઝ વિઝીટ કરતા સાદા કપડાઓમાં જોવા મળે છે અમદાવાદ ટ્રાફિક પૂર્વ ડીજીપી સફિક હસન.

પાસે ઝોન 3 ડીજીપી નો ચાર્જ છે તેમની પાસે એવી ઘણી ફરિયાદો આવી હતી કે કાલુપુર રેલવે સ્ટેશન પર રીક્ષા ચાલકો વધુ ભાડું વસુલે છે દાદાગીરી કરે છે અને ઘણીવાર રાત્રિના સમયે મુસાફરો ને લુંટે છે આ ઘટના ની જાણ થતા યુવા આઈપીએસ અધિકારી સફિન હસીન રાત્રીના સમયે અચાનક સરપ્રાઈઝ આપવા માટે સાદા ડ્રેસમાં આવી પહોંચ્યા હતા.

ડીજીપી ની એન્ટ્રી થતાં તેમની સાથે પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત હતો તેમના તમામ રિક્ષાચાલકો સાથે ચાર કલાક સુધી વાતચીત કરી હતી અને કાલુપુર સ્ટેશન ડી સ્ટાફને સાથે રાખીને રાત્રિના 11 વાગ્યાથી 3 વાગ્યા સુધી રીક્ષા ચાલકો માટે ડ્રાઇવ યોજી હતી જેમાં ડીજીપી સફીન હસન ચાર કલાક ખડેપગે રહ્યા હતા અને રીક્ષા ચાલકોને.

‘તેમને સમજાવ્યા હતા તમામ રીક્ષા ની તપાસણી સાથે ડ્રાઇવર ના આઇડી કાર્ડ ની ચેકિંગ પણ કરી હતી રીક્ષાચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ પણ તેમને ચેક કર્યા હતા મુસાફરો સાથે ગેરવર્તણૂક ના કરવા તેમને ચિમકી આપી હતી મુસાફરો સાથે ગેરવર્તણુક કરતા રીક્ષા ચાલકો ને ભેગા કરી અને સમજાવવાની.

આ કામગીરી બાદ લોકોએ હાશકારો અનુભવ્યો હતો અને પોલીસની આ કામગીરીને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી યુવા આઇપીએસ સફીન હસન ની આ કામગીરી ની પ્રસંસા ઉચ્ચ અધિકારીઓ એ કરી હતી અને તેમને જોઈ અન્ય પોલીસ કર્મીઓને પણ પ્રોત્સાહન મળશે તેમ જણાવ્યું હતું સફિન હસને આ મામલે.

મિડીયા સામે જણાવ્યું હતું કે મારી નાઈટ ડ્યુટી નહોતી પરંતુ લોકોને ખૂબ ફરિયાદો આવી રહી હતી જેના કારણે કાલુપુરની વિઝીટ કરવી જરૂરી હતી અને આવનારા સમયમાં પણ હું સરપ્રાઈઝ વિઝીટ કરતો રહીશ સામાન્ય લોકો અને મુસાફરો સાથે થતી ગેરવર્તણૂક બંધ થાય એ માટે હંમેશા હું એવા લોકોને સરપ્રાઈઝ આપવા માટે કટિબંધ છુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *