બોલીવુડ અભિનેત્રી અને ચકી પાંડે પુત્રી અનન્યા પાંડે જેવોએ સ્ટુડન્ટ ઓફ ધ યર અને પતિ પત્ની ઓર વો બોલીવુડ ફિલ્મોમાં અભિનય કર્યો હતો ત્યારબાદ તાજેતરમાં આવેલી ફિલ્મ લાઈગરમાં મિડીયા સુત્રો મુજબ તેઓના બેકાર અભિનયના કારણે આ ફિલ્મ ફ્લોપ રહી હતી ફિલ્મ મેકર.
અને ફિલ્મ સાથે જોડાયેલા લોકો આમાટે જવાબદાર અનન્યા પાંડેને ઠહેરાવતા હતા એ વચ્ચે તાજેતરમાં અનન્યા પાંડેના તેની ઈન્સ્ટ્રાગ્રામ આઈડી પર વિદેશમાં મોજ મસ્તી કરતા ફોટો અપલોડ થયા છે જેમાંતે શોર્ટ બિકીની પહેરીને બોટમાં બેઠેલી જણાય છે અલગ અલગ વિડીયો અને ફોટોસમાં.
તે પ્રકૃતિ સાથે આનંદ લેતી જોવામાં આવી છે તેના આ લુકમાં તે ખૂબ જ હોટ અને મજાક કરતી જોવામાં આવી હતી ઈન્સ્ટ્રાગ્રામ પર એના આ ફોટો શૂટને અપલોડ થયા બાદ ઘણા બધા યુઝરોએ ખૂબ ટ્રોલ કરી હતી અને જણાવ્યું હતુંકે ફિલ્મને ફ્લોપ કરાવીને તેવી મોજ મસ્તી કરતી દેખાય છે.
તો બીજા યુઝરે લખ્યું હતુંકે ફિલ્મ મેકરના પૈસા પાણીમાં આ હસીનાએ ડુબાડી નાખ્યા આવી અઢળક કોમેન્ટ જેમાં જોવા મળી સોશીયલ મીડીયા પર એનીઆ હોટ તસવીરો ખુબ વાયરલ થઇ છે તેઓ એમાં ખુબ આનંદ કરતી જોવા મળે છે જેને જોઈ ફિલ્મ મેકર પણ રોષે ભરાયાં છે.